બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Madhya Pradesh vidhan Sabha election opinion poll released

રાજનીતિ / મધ્યપ્રદેશમાં કમળ ખિલશે કે કમલનાથ? જનતાના મૂડે રાજકીય પક્ષોને ચોંકાવ્યા, લેટેસ્ટ ઓપિનિયન પોલ જાહેર

Vaidehi

Last Updated: 09:00 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું મતદાન 17 નવેમ્બરનાં રોજ થવાનું છે. આ ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે એ તો કાઉન્ટિંગ બાદ જ નક્કી થશે પણ એ વચ્ચે ઈન્ડિયા ટીવી CNXએ ઓપિનિયન પૉલનાં આંકડાઓ જાહેર કર્યાં છે.

  • મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીનાં દિવસો નજીક
  • 17 નવેમ્બરનાં રાજ્યમાં થશે મતદાન
  • ઓપિનિયન પોલનાં આંકડાઓ આપી શકે છે ચોંકાવનારા પરિણામો

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરનાં રોજ વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન કાર્યક્રમ આયોજિત થયું છે. વોટની ગણતરી 3 ડિસેમ્બરનાં થશે. ત્યાં સુધી જનતાનાં મનમાં સવાલ થાય છે કે શું શિવરાજ સિંહ ચૌહાણ ફરી એકવાર ભાજપનો ઝંડો લહેરાવશે કે પછી કમલનાથની કોંગ્રેસને પોતાનો કમાલ દેખાડશે. ઈન્ડિયા ટીવીનાં ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડાઓ મધ્યપ્રદેશની જનતાનો હાલનો મૂડ જણાવી રહ્યાં છે.

મધ્યપ્રદેશમાં આ વખતે કોણ મારશે બાજી?
મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભા સીટ છે. ઈન્ડિયા ટીવી દ્વારા પબ્લિશ કરવામાં આવેલા ઓપનિયન પોલનાં આંકડાઓ અનુસાર MPનાં વિવિધ ક્ષેત્રોનાં હિસાબે પુરુષ અને મહિલાઓની પહેલી પસંદ ભાજપ પાર્ટી છે. ઓપિનિયન પૉલના આંકડા મુજબ ભાજપની સરકાર બને તેવા સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે
ભાજપ-  43% પુરુષ, 46% મહિલાઓ
કોંગ્રેસ- 44% પુરુષ, 41% મહિલા
અન્ય- 13% પુરુષ, 13% મહિલા

શહેરી અને ગ્રામીણ વોટરોનો મિજાજ
ભાજપ- 45% શહેરી વોટર, 44% ગ્રામીણ વોટર
કોંગ્રેસ- 43% શહેરી વોટર, 42% ગ્રામીણ વોટર
અન્ય- 12% શહેરી વોટર, 14% ગ્રામીણ વોટર

કોણ બનશે મુખ્યમંત્રી?
ઓપનિયન પોલ અનુસાર 44% જનતા શિવરાજસિંહ ચૌહાણને, 39% લોકો કમલનાથ, 9% લોકો જ્યોતિરાદિત્ય સિંધિયા અને 2% લોકો દિગ્વિજય સિંહને મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે.

માળવા ક્ષેત્રમાં કોને મળશે કેટલી સીટ?
કુલ સીટ - 46
ભાજપ- 25 (+1)
કોંગ્રેસ- 20(-1)
અન્ય- 1(0)

નિમાડ ક્ષેત્રની સ્થિતિ
કુલ સીટ- 28
ભાજપ- 12 (+4)
કોંગ્રેસ- 15 (-3)
અન્ય- 1(-1)

ભોપાલમાં કોણ જીતી રહ્યું છે?
કુલ સીટ - 24
ભાજપ- 16(+1)
કોંગ્રેસ- 8 (-1)
અન્ય- 0

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ