બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / Made In Heaven 2 amazon prime video web series Trailer is out

VIDEO / સમાજનાં ગંભીર મુદાઓ પર પ્રકાશ પાડતી વેબ સીરીઝ Made In Heaven 2 નું ટ્રેલર રીલિઝ, નવા કલાકારો આપશે હદયસ્પર્શી પર્ફોર્મન્સ

Vaidehi

Last Updated: 05:19 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Made In Heaven 2 Trailer: એમેઝોન પ્રાઈમ વીડિયોની વેબ સીરીઝ મેડ ઈન હેવન 2 નો ટ્રેલર રિલીઝ થયો છે. ટ્રેલરમાં આ વખતે ઘણાં નવા કલાકારો અને મુદાઓ દેખાયા છે.

  • વેબ સીરીઝ મેડ ઈન હેવન 2 નો ટ્રેલર આઉટ
  • આ સીઝન સમાજનાં વિવિધ મુદાઓ પર પાડશે પ્રકાશ
  • નવા કલાકારોની સાથે આવી રહી છે આ સીરીઝ

શોમિતા ઘુલિપાલા અને અર્જુન મહેરાની મલ્ટી સ્ટારર વેબ સીરીઝ મેડ ઈન હેવનની બીજી સીઝનનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 3.23 સેકન્ડનાં આ ટ્રેલરમાં અનેક નવા ચહેરાઓ દેખાઈ રહ્યાં છે. વેડિંગ પ્લાનરની આસપાસ ચાલતી આ વેબ સીરીઝમાં નવા ટ્વીસ્ટ્સ અને નવા મુદાઓ ઉમેરવામાં આવ્યાં છે. જુઓ ટ્રેલર.

સીરીઝમાં આ વખતે મૃણાલ ઠાકુર અને દીયા મિર્ઝા જેવા કલાકારો નાનો પણ મહત્વનો રોલ ભજવવાનાં છે. ટ્રેલરમાં પણ મજબૂતી સાથે આ કલાકારોને રિપ્રેસેન્ટ કરવામાં આવ્યાં છે. મેડ ઈન હેવનનો પહેલો પાર્ટ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. ફેંસ તેની સેકેન્ડ સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

ચાર લોકોએ કર્યું છે ડાયરેક્શન
મેડ ઈન હેવન 2 ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવાની છે. ટ્રેલર પરથી સ્પષ્ટરીતે જાણી શકાય છે કે આ સીઝનની મેકિંગ પાછળ મોટું બજેટ રાખવામાં આવ્યું છે. આ સીઝનમાં સમલૈંગિકતા, રંગભેદ, લગ્નજીવન, માં-દીકરાનો સંબંધ, ડોમેસ્ટિક વાયોલેંસ વગેરે જેવા અનેક મુદાઓ ઊઠાવવામાં આવ્યાં છે. કલાકારોની મદદથી સમાજનું સત્ય દર્શકો સામે રાખવાનાં પ્રયાસો આ સીઝનમાં કરવામાં આવ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

કાસ્ટ
આ સીરીઝની સીઝન 2 માં અર્જુન મેહરા, રાધિકા આપ્ટે, શોભિતા ઘુલિપાલા, જિમ સર્ભ, કલ્કિ કોચલિન, શશાંક અરોડા, શિવાની રઘુવંશ, મોના સિંહ ત્રિનેત્ર હલ્દર, ઈશ્વર સિંહ અને વિજય રાજ જેવા લોકોએ કામ કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ