આક્ષેપ / લોકસભામાં Adani મુદ્દે સ્મૃતિ ઇરાનીનો પલટવાર, કહ્યું 'જ્યારે કોંગ્રેસ પાસે સત્તા હતી ત્યારે કેમ અદાણીને પોર્ટનું કામ સોંપાયું'

Lok Sabha: Smriti Irani's roar echoes in the House, tells Congress on Adani case - 'What is Jijaji doing with it'

લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે. વિરોધ પક્ષોના સાંસદોએ ખુલ્લેઆમ પોતપોતાનો પક્ષ રાખ્યો છે. કોંગ્રેસના રાહુલ ગાંધીએ વિરોધ પક્ષો પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ સામે વળતો પ્રહાર કર્યો હતો અને અદાણી અંગે સવાલો ઉઠાવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ