બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Liquor godown caught in Ahmedabad's Sarkhej

સફળતા / ક્યાં છે દારૂબંધી? અમદાવાદના સરખેજમાં ઝડપાયું દારૂનું ગોડાઉન, કલરના ડબ્બાનો અપનાવ્યો હતો કીમિયો, 2ની ધરપકડ

Kishor

Last Updated: 08:55 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરખેજમાં દારૂનું ગોડાઉન ઝડપાતા પોલીસે 13 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને દબોચી લીધા હતાં.

  • અમદાવાદના સરખેજમાં દારૂનું ગોડાઉન ઝડપાયું
  • ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દારૂ છુપાવાયો હતો
  • કલરના ડબ્બામાં સંતાડ્યો હતો દારૂ 
  • PCBએ રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપ્યું

રાજ્યમાં વધુ એક વખત દારૂબંધીના ધજાગરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના સરખેજમાં દારૂનું ગોડાઉન ઝડપાતા પોલીસ દોડતી થઈ છે. બીજી બાજુ લોકોમાં પોલીસની કામગીરી સામે પણ લોકોમાં સવાલો ઉઠ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દારૂ છુપાવાયો હતો. જેમાં કલરના ડબ્બામાં દારૂ સંતાડ્યો હોવાનું બહાર આવ્યું હતું.

13 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ
PCBએ પાકી બાતમીના આધારે સરખેજ વિસ્તારમાં રેડ પાડી હતી. આ દરમિયાન દારૂના ગોડાઉનમાંથી 13 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને દબોચી લીધા હતાં. હાલ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી દારૂ ક્યાંથી આવ્યો અને કોને મંગાવ્યો? તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. વધુમાં આરોપીઓ વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


દાહોદમાં LCBએ ફળફળાદી ભરેલી ગાડીમાંથી દારૂ ઝડપ્યો

બીજી તરફ આજે દાહોદ LCBને પણ દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસ બાતમીના આધારે ફ્રૂટ ભરેલી ગાડીમાંથી દારૂની બોટલો પકડી લીધી હતી. આમ પોલીસ ફ્રૂટની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી લીમડીથી લીમખેડા જવાના માર્ગેથી ગાડીમાંથી દારૂનો રૂ.3.51 લાખનાં જ્થ્થા સાથે વાહનચાલકની અટકાયત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ