બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / like snoring these problems can show that you are going to be a diabetes patient

Health Tips / તમે પણ રાત્રે નસકોરાં બોલાવો છો તો થઈ જજો સાવધાન ! હોઈ શકે છે આ ગંભીર બીમારી

Arohi

Last Updated: 02:47 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ એક છુપી બીમારી છે. જે બોડી પર ધીરે ધીરે અસર કરવાનું શરૂ કરે છે. જોકે નિષ્ણાંતોનાં જણાવ્યા અનુસાર અમુક એવા લક્ષણો છે જેના થવા પર સમજી શકાય છે કે આપણે ડાયાબિટીસનો શિકાર થઈ ગયા છીએ.

  • ડાયાબિટીસના આવા હોય છે લક્ષણો 
  • ન કરતા નજર અંદાજ 
  • થઈ શકે છે મુશ્કેલી 

ડાયાબિટીસ આજકાલ ખૂબ જ સામાન્ય બીમારી થઈ ગઈ છે. પરંતુ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાન પણ આપણને તેનો શિકાર બનાવી શકે છે. આ બીમારીમાં સૌથી મોટી નેગેટિવિટીએ છે કે લોકોને એ નથી ખબર હોતી કે તે ડાયાબિટીસનો શિકાર બની ગયા છે કે નહીં. રિપોર્ટ્સ અનુસાર 90 ટકા મામલામાં લાંબો સમય પસાર થઈ ગયા બાદ લોકોના શરીરમાં આ બીમારી હોવાની જાકારી મળે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ડાયાબિટીસ સાથે જોડાયેલા કોઈ એલાર્મિગ લક્ષણો નથી જેનાથી તમને તરક ખબર પડે કે તમે ડાયાબિટીના શિકાર થઈ રહ્યા છો. 

ડાયાબિટીસ એક છુપેલી બીમારી છે જે બોડી પર ધીરે ધીરે અસર કરવાનું શરૂ કરે છે. જોકે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અમુક એવા લક્ષણ છે જેના થવા પર એ સમજી શકાય કે ડાયાબિટીસ આપણને પોતાનો શિકાર બનાવી રહી છે.    

ખંજવાડ 
ઉંમરના એક ફેઝ બાદ જો કોઈ વ્યક્તિને પીઠ, હાથ અથવા પગમાં સતત ખંજવાડ આવતી રહે છે તો એક્સપર્ટ્સનું કહેવું છે કે તમે ડાયાબિટીસના દર્દી બનતા જઈ રહ્યા છે. અમુક મામલામાં નાની ઉંમરમાં પણ લોકોને ડાયાબિટીસ થઈ શકે છે. જો સારવાર છતાં ખંજવાડની સમસ્યા દૂર નથી થઈ રહી તો આ કંડીશનમાં તમારે ડોક્ટરની પાસે જઈને ડાયાબિટીસના સંદર્ભમાં વાતચીત શરૂ કરવી જોઈએ. 

વાળ ખરવા 
વાળ ખરવા એક સામાન્ય સમસ્યા છે. તેની પાછળ પ્રદૂષણ અથવા ભોજન જવાબદાર છે. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે ડાયાબિટીસની શરીર પર અસર શરૂ થતી વખતે વાળ ખરવા લાગે છે. લોકોને લાગે છે કે તેમના વાળ ખરે છે તો તે સામાન્ય મુશ્કેલી હોઈ શકે છે. પરંતુ આમ બિલકુલ નથી. વાળનું ખરવું ડાયાબિટીસ ઉપરાંત કોઈ અન્ય બિમારીનું પણ લક્ષણ હોઈ શકે છે. 

વારંવાર યુરિન જવું 
ઘણા કેસોમાં જોવા મળ્યું છે કે ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોને વારંવાર યુરિન આવવાની સમસ્યા થાય છે. તે આ સિચુએશનને હલ્કામાં લે છે. પરંતુ એક્સપર્ટ્સ અનુસાર જો તમને આ મુશ્કેલી લાંબા સમય સુધી રહે છે તો તરત ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ.  

નસકોરાં 
આમ તો નસકોરાં આવવાની પાછળ ઘણા હેલ્થ ઈશૂઝ હોઈ શકે છે. પરંતુ એવું પણ માનવામાં આવે છે કે ડાયાબિટીસ થવા પર પ્રભાવિત વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે. નસકોરાં આવવાથી બાજુ પર સુતા વ્યક્તિને પણ પરેશાની થાય છે. એવામાં તમારા પાર્ટનરનું તરત ચેકઅપ કરાવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ