બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / લાઈફસ્ટાઈલ / lifestyle beauty what is the right time to use face at night or morning

જાણી લો / મોઢા પર ફેસવોસ લગાવતા હોય તો આટલું જરૂરથી જાણી લેજો, સમય ચૂક્યા તો પસ્તાશો

Dinesh

Last Updated: 11:06 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lifestyle: રાત્રે ચહેરાને સાફ કરવાથી મેકઅપ અને અશુદ્ધિઓ દૂર થાય છે.જેનાથી ત્વચા રાતોરાત કાયાકલ્પ થાય છે

સ્કિનકેરના ફોલો કરનાર રાત્રે સૂતા પહેલા ચહેરો સાફ કરતા હોય છે. જેથી દિવસની ગંદકી દૂર થઈ શકે. કેટલાક લોકો માને છે કે સવારે ચહેરો ધોવાથી ત્વચા સારી થઈ જાય છે. જ્યારે રાત્રે ચહેરાને સાફ કરવાથી મેકઅપ અને અશુદ્ધિઓ દૂર થાય છે.જેનાથી ત્વચા રાતોરાત કાયાકલ્પ થાય છે. આ બધાથી વિપરીત બીજી એક થિયરી છે કે વારંવાર ચહેરો સાફ કરવાથી કુદરતી તેલ દૂર થાય છે અને ત્વચા શુષ્ક બને છે. તો આવી સ્થિતિમાં ફેસ વોશનો ઉપયોગ કરવાનો યોગ્ય સમય કયો છે? ચાલો જાણીએ

શિયાળામાં ચહેરો ઠંડા પાણીથી ધોવો જોઈએ કે ગરમ? એક્સપર્ટના મતે બેસ્ટ કઈ રીત?  જણાવ્યા ફાયદા અને નુકસાન | In winter it is beneficial to wash the face with  warm water

ફેસ વોશનો ઉપયોગ કરવાનો યોગ્ય સમય કયો ?
સવારે સૌપ્રથમ ફેસ વોશનો ઉપયોગ કરવાથી ત્વચાને તાજગી અને મળે છે, અશુદ્ધિઓ અથવા વધુ પડતા તેલને દૂર કરવામાં મદદ મળે છે. સવારે તમારા ચહેરાને સાફ કરવાથી માત્ર સ્કિનકેર માટે ત્વચાને તાજગી મળે છે. પરંતુ મેકઅપ કરવા માટે સ્વચ્છ કેનવાસ પણ બનાવવામાં આવે છે. સવારે તમારો ચહેરો ધોવાથી તમારી ત્વચા પૂરો દિવસ શ્વાસ લેઈ શકે છે અને દિવસભર શ્રેષ્ઠ રીતે કાર્ય કરી છે.

ફેસ વોશ ન હોય તો રસોડામાં પડેલી આ 5 વસ્તુથી ધોઈ નાખો ચહેરો, ચામડીની ગંદકી  થશે એક ઝાટકે ગાયબ | If you don't have face wash, wash your face with these 5

ત્વચાને તાજંગી મળે
તમારે રાત્રિના સમયે ત્વચા સંભાળમાં ફેસ વોશનો ઉપયોગ કરવો એ દિવસભર એકઠા થયેલો મેકઅપ, ગંદકી અને પ્રદૂષકોને દૂર કરે છે. સૂતા પહેલા ચહેરો સાફ કરવાથી ત્વચાને આરામ મળે છે અને ખીલ અટકાવવામાં આવે છે. મેકઅપને દૂર કરવાથી અને સૂતા પહેલા ત્વચાને સારી રીતે સાફ કરવાથી રાત્રિના સમયે સ્કિનકેરને નવી તાજંગી મળે છે. જેમ કે સીરમ અને મોઇશ્ચરાઇઝર્સ વધુ ઊંડાણમાં પ્રવેશવામાં મદદ કરી શકે છે.

ફેસ વોશ ન હોય તો રસોડામાં પડેલી આ 5 વસ્તુથી ધોઈ નાખો ચહેરો, ચામડીની ગંદકી  થશે એક ઝાટકે ગાયબ | If you don't have face wash, wash your face with these 5

તમારી સવાર અને રાત્રિના બંને સમયની ત્વચા સંભાળની દિનચર્યામાં ફેસવોશનો સમાવેશ કરવાથી ત્વચાને સ્વચ્છ, સંતુલિત અને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે. જો કે, આ માટે તમારે ફેસ વોશ પસંદ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે. જો ચહેરા પર કોઈ ખાસ સમસ્યા હોય, તો તમારે ત્વચારોગ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ