બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / LIC eases the rules of claiming especially for people who affected by biparjoy cyclone

બિપોરજોય / પીડિતોની મદદે આવ્યું LIC: વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે ક્લેમનાં નિયમો કરાયા સરળ, પોર્ટલ પર બનાવાઈ ખાસ લિંક

Vaidehi

Last Updated: 02:54 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biparjoy Insurance Claim: LICએ બિપોરજોય વાવાઝોડાનાં પીડિતો માટે વીમો ક્લેમ કરવાનાં નિયમો સરળ કરવાની ઘોષણા કરી છે

  • બિપોરજોયની તબાહી જોઈ મદદે આવી LIC
  • LICએ કહ્યું કે પીડિતો માટે ક્લેમનાં નિયમો કરાશે સરળ
  • પરિસ્થિતિ જાણવા નોડલ ઓફિસરને નોમિનેટ કરાયા

દેશનાં પશ્ચિમી વિસ્તારમાં બિપોરજોય ચક્રવાતે ભારે તબાહી મચાવી છે ત્યારે ભારતીય જીવન વીમા નિગમે લોકોને ઈંશ્યોરેંસ બિપોરજોયનાં પીડિતો માટે ક્લેમનાં નિયમ સરળ કર્યાં છે. આ વાવાઝોડાએ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ભારે નુક્સાન પહોંચાડ્યું છે. આવા સમયે LICનું આ પગલું લોકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

ક્લેમનાં નિયમો સરળ કરવાનું એલાન
વીમા રેગ્યુલેટર IRDAIની માર્ગદર્શિકા અનુસાર LICએ શનિવારે સાંજે વીમાધારકો માટે રાહતની ઘોષણા કરી હતી. આ સાથે જ LICએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનનાં સબસ્ક્રાઈબર્સ માટે પણ ક્લેમનાં નિયમો સરળ કરવાનું એલાન કર્યું હતું.

નોડલ ઓફિસરને નોમિનેટ કરાયા
LICએ કહ્યું કે વાવાઝોડામાં જાનહાનિ તો ન્યૂનતમ રહી છે પરંતુ કંપની પીડિતોનાં પરિવારનો સંપર્ક કરવાનાં પ્રયાસો કરી રહી છે. જેથી તેમને આ મુસિબતનાં સમયમાં મદદ પહોંચાડી શકાય. LICએ કહ્યું કે લોકો સુધી વીમા ક્લેમ સરળતાથી પહોંચે તે માટે મંડલ સ્તર પર નોડલ ઓફિસરને નોમિનેટ કરવામાં આવ્યાં છે. આ ઓફિસર્સ રાજ્ય સરકારોનાં મુખ્ય સચિવ અને સંબંધિત અધિકારીઓની સાથ સંપર્ક કરશે.'

પોર્ટલ પર અલગથી બનાવાઈ લિંક
LICએ બિપોરજોય ચક્રવાતનાં પીડિતોની મદદ કરવા માટે પોતાના પોર્ટલ પર એક અલગ લિંક પણ શરૂ કરી છે. અહીં જઈને લોકો પોતાના ક્લેમ સેટલમેંટ માટે ઓનલાઈન જ અપ્લાય કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટનાનાં સમયે પણ LICએ ક્લેમનાં નિયમો સરળ બનાવી અને વધુને વધુ લોકોને મદદ કરવાનાં પ્રયાસો કર્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ