બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Lack of protein in the body? So start eating this powder from today, it is many times beneficial

હેલ્થ / શરીરમાં છે પ્રોટીનની ઊણપ? તો આજથી જ આ પાવડર ખાવાનું શરૂ કરી દો, અનેક ગણો છે ફાયદાકારક

Megha

Last Updated: 08:17 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રોટીનની ઉણપનો સામનો કરી રહેલા દરેક વ્યક્તિએ આ સુપરફૂડ ખાવું જોઈએ, આ ફૂડમાં ઇંડા કરતાં 5 ગણું વધુ પ્રોટીન અને ચિકન કરતાં 3 ગણું વધુ પ્રોટીન હોય છે.

  • પ્રોટીનની ઉણપનો સામનો કરી રહેલા વ્યક્તિએ ખાવું જોઇએ આ સુપરફૂડ 
  • ઇંડા કરતાં 5 ગણું વધુ પ્રોટીન અને ચિકન કરતાં 3 ગણું વધુ પ્રોટીન 
  • શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારીને એનિમિયાને દૂર કરવામાં મદદ કરે

પ્રોટીનની ખામીને કારણે શરીર સુકાઈને હાડપિંજર બની શકે છે, સાથે જ પ્રોટીનનો અભાવ તમારા વાળ, ત્વચા અને નખને પણ બગાડી શકે છે. હવે કોઈને પણ પૂછીએ કે સૌથી વધુ પ્રોટીન શેમાંથી મળે તો બધાનો જવાબ એ જ હશે કે મેક્રોન્યુટ્રિઅન્ટ ઈંડા અને ચિકનમાં મોટી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે શાકાહારી ખોરાકમાંથી ઈંડા કરતાં પાંચ ગણું વધારે પ્રોટીન મળે છે.  

વજન ઘટાડવા માટે જાતજાતની ટ્રિક્સ અપનાવતા લોકો હાઇ પ્રોટીન ડાયટનાં રિસ્ક  જાણી લો, બીમારીને નોતરશો I consuming more amount of protein can cause  kidney failure, know the high ...

NCBI દ્વારા કરવામાં આવેલ એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે નાસા પણ ખોરાકને અવકાશયાત્રીઓ સાથે મોકલે છે જેથી તેઓને પ્રોટીનની ઉણપ ન થાય. હવે શાકાહારી લોકો વિચારતા હશે કે આવી તો કઈ વસ્તુ છે? સ્પિરુલિના એ એક સુપરફૂડ છે જે પ્રોટીનની ઉણપનો સામનો કરી રહેલા દરેક વ્યક્તિએ લેવું જોઈએ. સ્પિરુલિના એક સમુદ્રી શેવાળ છે. એવામાં ચાલો જાણીએ સ્પિરુલિના ખાવાના અદ્ભુત ફાયદાઓ.

સ્પિરુલિનામાં મળતું પ્રોટીન ઇંડા, ચિકન અને અન્ય પ્રોટીન સ્ત્રોતો કરતાં ઘણું વધારે છે. સંશોધન દર્શાવે છે કે સ્પિરુલિનામાં ઇંડા કરતાં 5 ગણું વધુ પ્રોટીન અને ચિકન કરતાં 3 ગણું વધુ પ્રોટીન હોય છે. તેથી, જો કોઈને પ્રોટીનની ઉણપ હોય તો સ્પિરુલિના પાવડર લેવો ખૂબ જ ફાયદાકારક છે.  

LifeStyle News & Tips in Gujarati | Health, Food Recipes, Beauty & More

આ સાથે જ આયુર્વેદમાં સ્પિરુલિનાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે. સ્પિરુલિનામાં 60% પ્રોટીન અને 18 થી વધુ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. આ જ કારણ છે કે તેને સુપરફૂડ માનવામાં આવે છે.  સાથે જ સ્ટડીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 100 ગ્રામ ઇંડા માત્ર 12.6 ગ્રામ પ્રોટીન મળે છે જ્યારે, 100 ગ્રામ સ્પિરુલિનામાં 57.5 ગ્રામ પ્રોટીન હોય છે.  

સ્પિરુલિના એનેમિયાના દર્દીઓ માંટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે, તેમાં હિમોગ્લોબિન અને રેડ બ્લડ સેલ્સ વધારવાની શક્તિ છે, જેનાથી લોહી વધે છે. સાથે જ સ્પિરુલિના કેન્સર જેવા ખતરનાક રોગો સામે રક્ષણ આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ