બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / Technology / know-the-process-to-make-international-driving-licence

NULL / માત્ર કરો આ કામ કોઇને પણ સરળતાથી મળી શકે છે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ડ્રાઇવિંગ કરવું એ પોતાનામાં જ એક મજા છે અને આ મજા બમણી ત્યારે થાય છે જ્યારે તમે વિદેશમાં જઇને આ કામ કરો છો. પરંતુ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ પ્રાપ્ત કરવું સરળ પણ હોતું નથી. એના માટે એપ્લીકેન્ટને પૂરી પ્રોસેસ કરવી પડે છે. જો તમે પણ ઇન્ટરનેશનલ લાયસન્સ પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો આજે અમે તમને પૂરી પ્રક્રિયા જણાવવા જઇ રહ્યા છીએ. 

ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ એક નિશ્વિત ટાઇમ પીરિયડ માટે આપવામાં આવતી પરમિટ છે. એની વેલિડિટી 1 વર્ષની હોય છે. એને મેળવવા માટે 2 થી 7 દિવસનો સમય લાગે છે. એટલા માટે એના માટે પહેલાથી જ યોજના બનાવવી ફરજીયાત હોય છે. તમને ખબર હોય તો કેટલાક દેશ ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ પણ સ્વીકાર કરે છે. પરંતુ વિદેશી રસ્તા પર ડ્રાઇવ કરવા માટે હંમેશા ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સની માંગ હોય છે કારણ કે આ લાયસન્સ તમને ઇન્શ્યોરન્સ ક્લેમમાં મદદ કરે છે. 

ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ અંગ્રેજી અરબી ફ્રેંચ ચીની જર્મન પુર્તાગાલી સ્પેનિશ વગેરે જેવી ઘણી ભાષાઓમાં મેળવી શકાય છે. આ લાયસન્સનો ઉપયોગ 150 થી વધારે દેશોમાં કરી શકાય છે. 

આરટીઓ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ પ્રાપ્ત કરવા માટે તમારી પાસે ઇન્ડિયન લાયસન્સ હોવું જરૂરી છે. આ ઉપરાંતતમારે પાસે કાયદેસર પાસપોર્ટ હોવો જોઇએ જેની મર્યાદા ઓછામાં ઓછી 6 મહિના સુધી બચી હોય. 4 પાસપોર્ટ સાઇઝ ફોટો જે દેશમાં જઇ રહ્યા છો ત્યાં જવા અને આવવાની બંને તરફથી ફ્લાઇટની ટિકીટ વેલિટ વિઝાની ફોટો કોપી જો વિઝા ઓન અરાઇવલ છે તો એની એક કોપી એની સાથે વિઝાની ઓરિજીનલ કોપી પણ સાથે હોવી જોઇએ. 

વેસ્ટર્ન ઇન્ડિયન ઓટોમોબાઇલ એસોસિએશન (WIAA)ની સેવા માત્ર મુંબઇ પૂના અને અમદાવાદમાં ઉપલબ્ધ છે. હાલમાં આ સંસ્થા માત્ર વેસ્ટર્ન ઇન્ડિયન મોબાઇલ એસોસિએશનના સભ્યોને જ ઇન્ટરનેશનલ ડ્રાઇલિંગ લાયસન્સ જારી કરે છે. 

ઇન્ટરનેશનલ ટ્રાફિક કંટ્રોલ એસોસિએશન દ્વારા આવેદન કરવા ઇચ્છો છો તો એના માટે 34 અમેરિકી ડોલર ફી જમા કરાવવી પડશે. જો તમે તમારી સાથે તમામ જરૂરી દસ્તાવેજો પ્રસ્તુત કરો છો તો આ સંસ્થા માત્ર થોડાક જ કલાકોમાં તમારું લાયસન્સ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ