બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / kgf chapter 2 ott rights sold to ott platform for a record amount

વધુ એક રેકોર્ડ / આ તારીખે OTT પર આવશે KGF 2, મેકર્સે કરોડોમાં કરેલ ડીલનો આંકડો સાંભળી ચોંકી જશો

Premal

Last Updated: 05:50 PM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કન્નડ ફિલ્મ KGF 2 અવાર-નવાર નવા-નવા કિર્તિમાન સ્થાપિત કરી રહી છે. 14 એપ્રિલે રીલીઝ થયેલી આ ફિલ્મે દરરોજ અલગ-અલગ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

  • KGF 2ની યાદીમાં વધુ એક રેકોર્ડ જોડાયો
  • આ ફિલ્મને રેકોર્ડ એમાઉન્ટ પર એક ઓટીટી પ્લેટફોર્મે ખરીદી
  • ફિલ્મના ઓટીટી રાઈટ્સ 320 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યાં

ફિલ્મ 27 મે બાદ ઓટીટી પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ હશે

હવે આ યાદીમાં વધુ એક રેકોર્ડ જોડાઈ ગયો છે. KGF 2ના ઓટીટી રાઈટ્સને લઇને અહેવાલ આવી રહ્યાં છે કે તેને રેકોર્ડ એમાઉન્ટ પર એક ઓટીટી પ્લેટફોર્મે ખરીદી છે. મીડિયા રિપોર્ટસ મુજબ ફિલ્મના ઓટીટી રાઈટ્સ 320 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યાં છે. ફિલ્મ 27 મે બાદ ઓટીટી પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ હશે. આ ડીલ બાદ નક્કી છે કે પ્રશંસકો રૂપેરી પડદે રોકીભાઈનો અંદાજ જોયા બાદ હવે પોતાની મિની સ્ક્રીન પર ફિલ્મની મજા ઉઠાવી શકશે. ઉલ્લેખનીય છે કે KGF 2 ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે, જેને અત્યાર સુધી 100 કરોડથી વધુની કમાણી કરી છે. 

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી એકમાત્ર ફિલ્મ

KGF કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી એકમાત્ર ફિલ્મ છે. આની પહેલા કોઈ પણ ફિલ્મ 1000 કરોડનો આંકડો પાર કરી શકી નથી. KGF ચેપ્ટર 2 એ રીલીઝ થતાં જ સફળતાના શિખરો સર કર્યા હતા. જ્યાં ફિલ્મે પહેલા વીકેન્ડમાં જ 552 કરોડની રેકોર્ડ કમાણી કરી હતી. ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા હતુ અને 1000 કરોડની પાર જઇ ચૂકેલુ કલેક્શન હજી પણ યથાવત છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં યશે રોકીની મુખ્ય ભૂમિકા નિભાવી છે. જેમાં શ્રીનિધિ શેટ્ટી, સંજય દત્ત, રવીના ટંડન, અર્ચના જોઇસ અને પ્રકાશ રાજ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નીલ છે. ફિલ્મનો પહેલો પાર્ટ 2018માં રીલીઝ થયો હતો. ફિલ્મ સુપરહિટ રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ