બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / keep these things in mind before bringing wind chime home it can also bring bad luck

જરૂરી વાત / Wind Chime પણ લાવી શકે છે Bad Luck, ઘરમાં લગાવતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

Arohi

Last Updated: 05:56 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનવામાં આવે છે કે વિંડ ચાઈમ પોઝિટિવ એનર્જીને તમારા તરફ આકર્ષિત કરે છે અને તમારી સાથે ગુડલક અને સફળતા લઈને આવે છે. પરંતુ જો તે યોગ્ય દિશામાં નહીં લગાવ્યું હોય તો તે બેડલક લઈને પણ આવી શકે છે.

  • તમને પણ ઘરમાં વિંડ ચાઈમ લગાવવાનો છે શોખ 
  • ઘરમાં લાવતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન 
  • વિંડ ચાઈમ પણ લાવી શકે છે બેડ લક 

ફેંગશુઈમાં વિંડ ચાઈમનું ખાસ મહત્વ છે અને પ્રાચીન કાળથી જ તેનો ભારતમાં ઉપયોગ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે વિંડ ચાઈમ પોઝિટિવ એનર્જીને તમારા તરફ આકર્ષિત કરે છે અને તમારી સાથે ગુડલક અને સફળતા લઈને આવે છે.

પરંતુ આ વાત ત્યારે જ યોગ્ય ગણાશે જ્યારે તમે ફેંગશુઈના નિયમોને ધ્યાનમાં રાખીને તેને તમારા ઘરમાં લઈને આવશો. જો તમે બજારમાંથી કોઈ પણ વિંડ ચાઈમ લાવીને ઘરમાં લગાવી દો છો તો આ તમારા માટે બેડ લક પણ લાવી શકે છે. આવો જાણીએ વિંડ ચાઈમ કઈ રીતે ગુડલકની જગ્યા પર બેડ લક લઈન આવે છે. 

વિંડ ચાઈમ લગાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન 
ફેંગશુઈ અનુસાર, ધાતુથી બનેલા વિંડ ચાઈમને હંમેશા પોતાના ઘરના પશ્ચિમ અને ઉત્તર દિશાની તરફ લગાવો. ત્યાં જ લાકડાથી બનેલા વિંડ ચાઈમને હંમેશા પૂર્વ અને દક્ષિણ દિશાની તરફ લટકાવો. કોઈ પણ દિશામાં વિંડ ચાઈમને લટકાવવાથી ઘરમાં અશાંતિ આવે છે અને ઘરના સદસ્યોની વચ્ચે પ્રેમ ભાવના પુરી થઈ જાય છે. 

બેડરૂમ માટે આવું લાવો વિંડ ચાઈમ 
જો તમે વિંડ ચાઈમને પોતાના બેડરૂમમાં લગાવવા માટે લાવી રહ્યા છો તો ધ્યાન રાખો તે 9 રોડ વાળું જ વિંડ ચાઈમ લાવો. આમ કરવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે. જો તમે વગર ગણતરીએ આમ જ વિંડ ચાઈમ લાવીને બેડરૂમમાં લગાવી દો છો તો દાંયત્ય જીવન બગડી શકે છે અને સંબંધ ખરાબ થવાનું શરૂ થઈ જાય છે. 

આ જગ્યાઓ પર ન લગાવો વિંડ ચાઈમ 
હંમેશા ધ્યાન રાખો કે વિંડ ચાઈમને કિચન અથવા મંદિરમાં ન લગાવો. ઘરમાં કિચન ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે અને મંદિર દેવી-દેવતાઓનું સ્થાન માટે વિંડ ચાઈમને આ સ્થાન પર ન લગાવો. આમ કરવાથી ઘરની મહિલાઓના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. વિંડ ચાઈમને હંમેશા એવી જગ્યા પર લગાવો જ્યાં. વાયુનો પ્રવેશ ઘરમાં થતો રહેતો હોય. જેમ કે મુખ્ય દ્વાર કે બારી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ