બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut hints to contest loksabha election after visiting dwarkadhish temple tejas film failure tmovh

નિવેદન / 2024ની ચૂંટણી પહેલા ગુજરાતમાં કંગના રણૌતનું મોટું એલાન, કહ્યું, હા શ્રીકૃષ્ણની કૃપા રહી તો હું પણ ચૂંટણી....

Dinesh

Last Updated: 01:28 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut statement : કંગનાએ મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ચૂંટણી લડવાની હીટ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહી તો લોકસભા ચૂંટણી લડશે

  • કંગનાએ પહેલીવાર ચૂંટણી લડવા અંગે નિવેદન આપ્યું
  • 'ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહી તો લોકસભા ચૂંટણી લડશે'
  • 'દ્વારકા વિશે હમંશા કહ્યું છે કે તે દિવ્ય નગરી છે'


બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત તેના ઉગ્ર સ્વભાવના કારણે જાણીતી છે. રાજકીય હોય કે સામાજિક તે દરેક મુદ્દાઓ પર ખુલીને બોલે છે. કંગનાએ રાજકારણમાં આવવાને લઈ પૂછવામાં આવેલા સવાલનો જવાબ પ્રથમ વખત આપ્યો છે. જો કે, આ સવાલનો જવાબમાં તે દર વખતે ઈન્કાર કરતી હતી. પરંતુ આ વખતે તેણે પોઝોટિવ રેએક્શન આપ્યો છે. 

 

લોકસભા ચૂંટણી લડશે કંગના
કંગના ફિલ્મ તેજસના રિલિઝ બાદ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ જગત મંદિર દ્વારકા પહોંચી હતી. તેમણે દ્વારકાધીશના મંદિરમાં માથો ટેકાવ્યો હતો. અભિનેત્રીએ નાગેશ્વર મહાદેવ મંદિરમાં પણ દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન કંગનાએ મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ચૂંટણી લડવાની હીટ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહી તો લોકસભા ચૂંટણી લડશે.

કંગનાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
કંગનાએ ઈસ્ટા પર દ્વારકાધીશના મંદિરે દર્શન કરતી ફોટો પણ શેયર કરી હતી. સાડીમાં તૈયાર થયેલી કંગના ખૂબસુરત લાગી રહી છે. તેમણે જણાવ્યું કે, તે કેટલાક દિવસોથી બેચેન હતી. પરંતુ ભગવાનના દર્શન કરવાથી તેના મનને શાંતિ મળી છે. કંગનાએ લખ્યું કે, કેટલાક દિવસોથી મન વ્યાકુળ હતો. એવો મન થયો કે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરૂ. શ્રી કૃષ્ણની દિવ્ય નગરી દ્વારાકામાં આવતા જે એવુ લાગ્યું તમામ ચિંતા દૂર થઈ ગઈ. મારો મન સ્થિરક થઈ ગયો અને અનંત આનંદની પણ અનુભૂતિ થઈ છે. ભગવાન દ્વારકાધીશ આવી જ કૃપા બનાવી રાખે

દ્વારકા વિશે શું કહ્યું
કંગનાએ દ્વારકાનગરી વિશે કહ્યું કે, દ્વારકા વિશે હમંશા કહ્યું છે કે તે દિવ્ય નગરી છે. અહીં દરેક વસ્તુ અદભૂત છે. કણ કણમાં અહી કૃષ્ણ સમાયેલા છે અહી દ્વારકાધીશના દર્શન થતાં જ ધન્ય થઈ ગઈ છું હંમેશા કોશિશ કરૂ છું કે, દર્શન કરવા આવું પરંતુ કામના કારણે આવી શકતી નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ