વિવાદ / ટીમ કંગનાની ચોંકાવનારી ટ્વિટ : કંગનાએ કહ્યું કે જો હું મારા ઘરે લટકેલી હાલતમાં મળું તો...

kangana ranaut gave statement on her death

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના રહસ્યમાં નવો વળાંક આવ્યો છે. કંગના રનૌત કે જેણે સુશાંતનો પક્ષ લઇને ખુલીને તેના માટે ન્યાયની માંગણી કરી હતી તેણે તેના ટીમ કંગનાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરી છે જેણે બોલિવૂડ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ