બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:45 PM, 31 May 2023
ADVERTISEMENT
જૂન મહિનાની શરૂઆત થશે. ગ્રહોની પરિસ્થિતિ અનુસાર વર્ષનો છઠ્ઠો મહિનો આ પાંચ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ સિંહ, ધન, મકર અને કુંભ રાશિના જાતકો માટે જૂન મહિનો લકી સાબિત થશે.
મેષ- આ રાશિના જાતકો માટે કરિઅર અને નાણાંકીય બાબતે જૂન મહિનો શુભ સાબિત થશે. આવકના સ્ત્રોત વધશે તથા નાણાંકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે.
ADVERTISEMENT
સિંહ- સિંહ રાશિના જાતકો માટે કરિઅર ક્ષેત્રે સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. પૈસા કમાવવાની તક પ્રાપ્ત થશે. આરોગ્ય જળવાઈ રહેશે.
ધન- આ રાશિના જાતકો માટે આર્થિક મોરચે જૂન મહિનો શુભ સાબિત તશે. રોકાણથી લાભ થશે. તમારા ઉત્સાહ અને ખુશીઓમાં વૃદ્ધિ થશે.
મકર- જૂન મહિનામાં રાશિના જાતકોના ખર્ચાઓ વધી શકે છે, પરંતુ આવકના નવા સ્ત્રોત ઊભા થશે. આરોગ્ય અને સંબંધ વધુ મજબૂત બનશે.
કુંભ- નોકરિયાત વ્યક્તિઓ માટે જૂન મહિનો ઉત્તમ રહેશે. પ્રમોશનનો યોગ બની રહ્યો છે. જૂન મહિનામાં નાણાંકીય લાભ થશે.
વૃષભ, કર્ક, વૃશ્વિક તથા મીન રાશિના જાતકો માટે જૂન મહિનો મુશ્કેલ રહેશે. આ રાશિના જાતકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.