બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / Extra / jk-police-soon-get-bullet-proof-jacket

NULL / જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને જલ્દી મળશે બુલેટ પ્રૂફ જેકેટ અને ગાડીઓ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસને જલ્દીથી બુલેટ પ્રૂફ જેકેટ અને ગાડીઓ મળશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ વાતનો ખુલાસો કર્યો છે. એમને કહ્યું કે ઘણા બધા જવાન આતંકવાદ ગ્રસ્ત વિસ્તારમાં ડ્યૂટી આપી રહ્યા છે અને એમના માટે સુરક્ષાના સાધનો હોવા જરૂરી છે. આ વર્ષે કાશ્મીર ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પોલીસ જવાન માર્યા ગયા છે. 

તાજેતરમાં જ પોલીસ પર હુમલો થયા બાદ પોલીસનું આધુનિકરણ કરવા માટે ઘણી બધી ચીજો કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયએ તત્કાળ કાર્યવાહીમાં સૌથી પહેલા પોલીસ સ્ટેશનોમાં વરિષ્ઠ અધિકારીઓ માટે બુલેટ પ્રૂફ ગાડીઓ ઉપલબ્ધ કરાવી છે. 

એમને કહ્યું કે બુલેટ પ્રૂફ જેકેટ અને ટોપીઓ પણ જલ્દી મળશે. એમને જણાવ્યું કે 150 બુલેટ પ્રૂફ ગાડીઓ આવી ગઇ છે અને આતંકવાદ ગ્રસ્ત વિસ્તારમાં જવાનોના જેકેટ પણ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ પોલીસના આધુનિકરણ માટે પાંચસો કરોડ રૂપિયા આપ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ