બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / jawan kali gaekwad aka vijay sethupathi most promising role

મનોરંજન / હીરો ગમે તે હોય, સાઉથનો આ એક્ટર વિલેન બને એટલે ફિલ્મ સુપરહિટ જ થાય: જાણો કોણ છે જવાન મૂવીનો કાલી

Arohi

Last Updated: 11:56 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vijay Sethupathi In Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ હાલ થિએટર્સમાં ધૂમ મચાવી રહી છે. એવામાં જવાનમાં વિલન કાલીનો રોલ કરનાર વિજય સેતુપતિની એક્ટિંગ પણ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.

  • થિએટર્સમાં ધૂમ મચાવી રહી છે જવાન 
  • જવાનમાં સેતુપતિએ કર્યો છે વિલનનો રોલ 
  • કાલીને લોકો ખૂબ કરી રહ્યા છે પસંદ 

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનમાં સાઉથ સેન્સેશન વિજય સેતુપતિએ કાલી ગાયકવાડના રોલથી બધાને ઈમ્પ્રેસ કરી દીધા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ કમાણી કરી રહી છે. કલેક્શન 700 કરોડને પાર જઈ ચુક્યું છે. ત્યાં જ વિજયના પણ ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shared post on

embed Instagram post

વિલનના રોલમાં છવાઈ જાય છે વિજય સેતુપતિ
પરંતુ આ પહેલી ફિલ્મ નથી. જ્યારે વિજયે વિલનનો રોલ કર્યો હોય અને મૂવીએ છપ્પર ફાડ કમાણી કરી હોય. માસ્ટર ફિલ્મમાં વિજયે ભવાનીનો રોલ કર્યો હતો. એવો ગેંગસ્ટર જે બાળકો પાસે પોતાના ગેરકાયદેસર કામ કરાવતો હતો. આ ફિલ્મે 300 કરોડ સુધીનો બિઝનેસ કર્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shared post on

embed Instagram post

વિક્રમ વેઘા ફિલ્મમાં વિજયે ફોલ્કલોરથી ઈન્સ્પાયર્ડ વેઘાની ભુમિકા નિભાવી હતી. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 250 મિલિયનની કમાણી કરી હતી. પેટ્ટા ફિલ્મે પણ 240 કરોડ સુધીનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં વિજય એક કુખ્યાત વિલન બન્યા હતા. રજનીકાંત અને નવાઝુદ્દીન હોવા છતાં તેમને લોકોએ નોટિસ કર્યા હતા.

આ ફિલ્મે કરી હતી 500 કરોડના ક્લબમાં એન્ટ્રી 
વિક્રમમાં સંધાનમ એક એવુ કેરેક્ટર હતું જે દિવસમાં ડોક્ટર અને રાતે ગેંગસ્ટર બન્યું હતું. આ ફિલ્મે 500 કરોડના ક્લબમાં પોતાની જગ્યા બનાવી હતી. ઉપ્પેના ફિલ્મમાં એક ખડૂસ જમીનદારના રોલમાં વિજયે એવી છાપ છોડી કે લોકો ચોંકી ઉઢ્યા હતા. આ ફિલ્મે 100 કરોડથી વધારેની કમાણી કરી હતી. વિજય સેતુપતિ વિલનની સાથે હિરોના રોલમાં પણ પોતાનો છાપ છોડી ચુક્યા છે. તેમણે ઘણી સફળ ફિલ્મો કરી છે. એક્ટર નેશનલ એવોર્ડ વિનર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ