બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / It's been 11 years, now change Aaradhya's hairstyle trolled after seeing Aishwarya with her daughter at the airport

ગપશપ / '11 વર્ષ થઇ ગયા, હવે તો આરાધ્યાની હેરસ્ટાઇલ...', એરપોર્ટ પર દીકરી સાથે ઐશ્વર્યા જોવા મળતા થઇ ટ્રોલ

Megha

Last Updated: 10:29 AM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા યુઝર્સ ઐશ્વર્યા અને આરાધ્યાને તેમના લુક પર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું - આરાધ્યાનું કપાળ 11 વર્ષથી જોવા મળ્યું નથી, હવે ઓછામાં ઓછી તેની હેરસ્ટાઇલ તો બદલો.

  • ઐશ્વર્યા- અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યાને લોકોએ કરી ટ્રોલ
  • આરાધ્યાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ 
  • ઐશ્વર્યા- આરાધ્યા કેમ ટ્રોલ થયા?

દુનિયા ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની દીવાની છે અને અભિનેત્રીની એક ઝલક મેળવવા ચાહકો આતુર છે. તેનાથી ઊલટું ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યાને લોકો ખૂબ ટ્રોલ કરતાં રહે છે. ઐશ્વર્યા ગઈકાલે રાત્રે તેના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

ઐશ્વર્યા એરપોર્ટ પર ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. તેણીએ કાળા ટ્રાઉઝર અને ટોપ સાથે કાળો લોન્ગ ઓવરસાઈઝ શ્રગ પહેર્યો હતો. અભિનેત્રીએ ગુલાબી લિપસ્ટિક, ગ્લોઈંગ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તેના લુકને આખરી ઓપ આપ્યો. તે એકદમ સુંદર દેખાતી હતી. 

આરાધ્યાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ 
આ સાથે જ ઐશ્વર્યાની દીકરી આરાધ્યા લવંડર હૂડી અને જીન્સમાં જોવા મળી હતી. અભિષેક પણ જીન્સ અને ગ્રે ટી-શર્ટમાં કેઝ્યુઅલ લુકમાં હેન્ડસમ લાગતો હતો. બચ્ચન પરિવારને એરપોર્ટ પર જોઈને ત્યાં હાજર પેપરાઝીએ એમના ફોટોસ પાડ્યા હતા. હાલ ઐશ્વર્યાનો અભિષેક અને આરાધ્યા સાથેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

ઐશ્વર્યા- આરાધ્યા કેમ ટ્રોલ થઈ ?
હાલ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ઐશ્વર્યા અને આરાધ્યાને તેમના લુક પર ટ્રોલ કરી રહ્યા છે.  એક યુઝરે લખ્યું- ઐશ્વર્યાની ડ્રેસિંગ સેન્સ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ખરાબ થઈ ગઈ છે. તો બીજાએ લખ્યું- ઐશ્વર્યાની સ્ટાઈલનું શું થયું? અન્ય એક યુઝરે લખ્યું - આરાધ્યાનું કપાળ 11 વર્ષથી જોવા મળ્યું નથી, હવે ઓછામાં ઓછી હેરસ્ટાઇલ બદલો. કેટલાક લોકો એ જ હેર લુક માટે ઐશ્વર્યાને ટ્રોલ પણ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે મજેદાર અંદાજમાં લખ્યું- ઐશ્વર્યાએ આ વખતે દીકરીનો હાથ કેમ ન પકડ્યો, એવું ન બને કે તે એરપોર્ટ પર ખોવાઈ જાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ