બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / italy pm giorgia meloni shares photo with pm narendra modi dubai cop 28 summit

COP28 Summit / ઈટલીના PM જ્યોર્જિયા મેલોની PM મોદી સાથેની સેલ્ફી સોશ્યલ મીડિયા પર કરી શેર, લખ્યું 'ગુડ ફ્રેન્ડ્સ... #Melodi'

Arohi

Last Updated: 07:47 AM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

COP28 Summit: આ સેલ્ફી ઈટલીના પીએમ મેલોનીએ COP28 Summit વખતે ક્લિક કરી હતી. આ ફોટોમાં બન્ને સ્માઈલ કરી રહ્યા છે. મેલોનીએ બાદમાં આ સેલ્ફીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી કહ્યું કે COP28માં સારા મિત્ર. #Melodi.

  • ઈટલીના PMએ PM મોદી સાથે શેર કરી તસવીર 
  • સેલ્ફી સાથે લખ્યું 'ગુડ ફ્રેન્ડ્સ... #Melodi'
  • COP28 Summit વખતે ક્લિક કરી છે આ તસવીર 

UAEમાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરના ઘણા મોટા નેતા દુબઈ પહોંચ્યા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઈટલીના પીએમ જોર્જિયા મેલોનીની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

COP28 Summit વખતે ક્લિક કરી સેલ્ફી 
આ સેલ્ફી ઈટલીના પીએમ મેલોનીએ COP28 Summit વખતે ક્લિક કરી હતી. આ ફોટોમાં બન્ને સ્માઈલ કરી રહ્યા છે. મેલોનીએ બાદમાં આ સેલ્ફીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી કહ્યું કે COP28માં સારા મિત્ર. #Melodi. જણાવી દઈએ કે આ સમયે PM મોલોનીએ હેશટેલ મેલોડીનો ઉપયોગ કર્યો છે. 

આ પહેલા COP28 સમિટમાં ભાગ લેનાર વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની કેમેસ્ટ્રી જોવા મળી હતી. બન્નેની એક સાથે હસતા અને વાતચીત કરતા ફોટો વાયરલ થઈ રહ્યા છે. 

સમિટમાં હાજરી આપવા પહોંચ્યા હતા PM મોદી 
જણાવી દઈએ કે PM મોદી દુબઈમાં આયોજિત સીઓપી28 સમિટમાં હાજરી આપ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ભારત માટે રવાના થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રહ્યું કે દુબઈ તમારો ધન્યવાદ. સીઓપી28 સમિટ શાનદાર રહી. એક સારી પ્લેનેટ બનાવવા માટે મળીને કામ કરતા રહીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ