વિવાદાસ્પદ નિવેદન / 'રેપથી બચવું હોય તો દારુથી દૂર રહેજો', મહિલા PMના પાર્ટનરે આપી અજીબ સલાહ, મચી મોટી બબાલ

Italian Prime Minister Giorgia Meloni's partner gives women strange advice to curb rising rape cases in the country

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના પાર્ટનરે દેશમાં બળાત્કારની વધતી જતી ઘટનાઓને ઘટાડવા માટે મહિલાઓને વિચિત્ર સલાહ આપી છે. તેઓ કહે છે કે મહિલાઓ વધુ પડતો દારૂ ન પીવાથી બળાત્કારથી બચી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ