બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / it raid mega operation on chiripal group in ahmedabad gujarati news

મેગા ઓપરેશન / અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપ પર ઇન્કમટેકસ વિભાગના દરોડા, એકસાથે 35થી 40 જગ્યાએ IT ત્રાટક્યું

Dhruv

Last Updated: 01:47 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ટેક્ષટાઇલ અને શિક્ષણ સાથેના વ્યવસાયમાં સંકળાયેલા ચિરીપાલ ગ્રુપ પર IT વિભાગની તવાઇ.

  • અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગનું મેગા ઓપરેશન
  • ચિરીપાલ ગ્રુપની કુલ 35થી 40 જગ્યાએ IT ત્રાટક્યુું
  • ટેક્ષટાઇલ, શિક્ષણ સાથેના વ્યવસાયમાં સંકળાયેલું છે ચિરીપાલ ગ્રુપ

અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. શહેરમાં ચીરિપાલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. ટેક્ષટાઇલ અને શિક્ષણ સાથેના વ્યવસાયમાં સંકળાયેલ ચિરીપાલ ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં વેદપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં ITએ દરોડા પાડ્યા છે.

150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં સામેલ

શહેરના બોપલ રોડ પર આવેલી ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર ઇન્કમટેક્સ વિભાગે રેડ પાડી છે. બીજી બાજુ શહેરના શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસ પર પણ IT ત્રાટક્યું છે. અમદાવાદમાં કુલ 35થી 40 જગ્યાઓ પર IT વિભાગે સપાટો બોલાવ્યો છે. તમને જણાવી દઈએ કે, 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે.

નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ IT વિભાગની તવાઇ

જેમાં જયોતિપ્રકાશ ચિરીપાલ, વિશાલ ચિરીપાલ અને રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઇટી વિભાગે તવાઇ બોલાવી છે. એટલે કે સુરત અને અમદાવાદ એમ બંને શહેરોમાં આવેલી વિવિધ ઓફિસો પર IT વિભાગે દરોડા પાડ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ