બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ISRO tweeted Pragyan rovers message from the moon for people of earth

ચંદ્રયાન-3 / ચંદ્ર પર જલદી બનવાનું છે આવું ? રોવરે મેસેજ મોકલીને જાણ કરતાં ખુશીથી ઝૂમી ઉઠ્યો દેશ

Vaidehi

Last Updated: 07:31 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3 મિશનમાં શામેલ પ્રજ્ઞાન રોવરે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી પૃથ્વીવાસીઓને જણાવી છે. વાંચો

  • ચંદ્રયાન-3ને લઈને ઈસરોએ આપ્યું અપડેટ
  • પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની માહિતી
  • પ્રજ્ઞાન રોવરે પૃથ્વીવાસીઓ માટે લખ્યો સંદેશો

ચંદ્રયાન 3: ભારતનાં ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'નાં પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી સંદેશો મોકલ્યો છે. જેમાં તેણે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપી છે. આ સાથે જ પૃથ્વીવાસીઓને પણ તેમના હાલચાલ પૂછ્યાં છે. રોવરે જણાવ્યું કે તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેનું સ્વાસ્થ્ય સારું છે. આ સાથે જ સંદેશામાં એવું પણ જણાવ્યું કે ટૂંક જ સમયમાં સૌથી સારું પરિણામ આવવાનું છે.

ઈસરોએ ટ્વીટ કરી આપી જાણકારી
ઈસરોએ પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,' હેલો પૃથ્વીવાસીઓ! હું ચંદ્રયાન-3નો પ્રજ્ઞાન રોવર. આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ હશો. હું સૌને જણાવવા ઈચ્છું છું કે હું ચંદ્રનાં રહસ્યો ઉજાગર કરવાનાં પોતાના લક્ષ્ય પર છું અને હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં પણ છીએ. સૌથી સારું પરિણામ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે...'

લેન્ડિંગ બાદ અડધો દિવસ પસાર થયો
ચંદ્રયાન-3 મિશનની લાઈફ એક ચંદ્ર દિવસ બરાબરની જ છે.  પૃથ્વીનાં 14 દિવસો = 1 ચંદ્રનો દિવસ. ચંદ્રમાનાં દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3એ 23 ઑગસ્ટનાં લેન્ડિંગ કર્યું હતું. એટલે કે લેન્ડિંગને 7 દિવસ= ચંદ્ર પરનો અડધો દિવસ વ્યતિત થઈ ગયો છે. હવે બસ અડધો જ દિવસ બચ્યો છે. આ દરમિયાન ISRO લેન્ડર અને રોવરની મદદથી ચંદ્ર પરનાં રહસ્યો વિશે માહિતી એકત્રીત કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ