બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / israel hamas war updates israel envoy appeal to indians pray for hostages this diwali

Israel Hamas War / 'આ દિવાળીએ દુઆ કરો કે...', હમાસ સાથેની જંગ વચ્ચે ઈઝરાયલી રાજદૂતની ભારતીયોને અપીલ

Dinesh

Last Updated: 03:01 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

israel hamas war: ઈઝરાયેલના રાજદૂત નાઓર ગીલોનએ ભારતીયોને ખાસ સંદેશ આપ્યો છે કે, તેમે આ દિવાળીએ દુઆ કરો કે, બંધક તમામ જલ્દી જલ્દી ઘરે પાછા આવી જાએ

  • ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના રાજદૂતની અપીલ
  • ઈઝરાયેલના રાજદૂતએ દિવાળીને લઈ કરી ભારતને આ અપીલ
  • 'દુઆ કરો કે, બંધક તમામ જલ્દી જલ્દી ઘરે પાછા આવી જાએ'


israel hamas war : ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના રાજદૂતે ભારતીયને અપીલ કરી છે. આ યુદ્ધમાં અત્યાર સુધી 12 હજાર જેટલા લોકોના મોત થયા છે. જેમાં ફક્ત ગાજા પટ્ટીમાં 10 હજારથી વધુ ફિલિસ્તાની લોકોના મોત થયા છે. જેમાં 4000 હજારથી વધુ બાળકોના પણ મોત થયા છે. ઈઝરાયેલમાં મરવાવાળોની સંખ્યા 1400થી વધુ છે. ઈઝરાયેલના રાજદૂતએ ભારતીયોને સંદેશ આપ્યો છે કે, આપણે દર વર્ષ દિવાળીએ દિવા પ્રગટાવીને ભગવાન રામના આગમનને લઈ ઉત્સવ મનાવીએ છીએ. તેમે આ દિવાળીએ દુઆ કરો કે, બંધક તમામ જલ્દી જલ્દી ઘરે પાછા આવી જાએ.

યુદ્ધનો પરિણામ
ઈઝરાયેલી સેના આઈડીએફ ગાજા પટ્ટીમાં હમાસના કેટલાક ઠેકાણાઓને શોધી શોધીને નષ્ટ કરી નાંખ્યા છે. અત્રે જણાવીએ કે, બુધવારનો યુદ્ધ અપડેટ આ છે કે, આઈડીએફએ હમાસની સુરંગોને નિશાન બનાવવાની શરૂ કરી દીધી છે. આ કત્લેઆમમાં હજારો લોકોના મોત થઈ ગયા છે.  ગાજા પટ્ટીમાં તબાઈનો મંજર સર્જાયો છે જ્યારે મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યાં છે. હાલાત એવી છે કે, ત્યાં હોસ્પટલો અને સ્માશાનોમાં મડદાઓ રાખવાની સંખ્યા જ નથી. આઈસ્ક્રીમ ટ્રેકોને અસ્થાઈ રૂપે મડદાઘર બનાવવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સની ઉણપના કારણે લોકો તેમના પ્રિયજનના મૃતદેહોને પોતાના વ્હીકલમાં લઈ જવા મજબૂર બન્યા છે

'એક દિવો પ્રગટાવવા આવકારીએ છીએ'
આ બધાની વચ્ચે ઈઝરાયેલના રાજદૂત નાઓર ગીલોનએ ભારતીયોને ખાસ સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયામાં ઈઝરાયેલી રાજદૂતને એક વીડિયો સંદેશ બહાર પાડ્યો છે. જેમાં કહ્યું કે, અમારે 240 પ્રિયજનોને હમાસના આંતકવાદીયોએ એક મહિનાથી કેદ કરી રાખ્યા છે. દરેક દિવાળીએ આપણે દિવા પ્રગટાવીને ભગવાન રામની વાપસીનો ઉત્સવ મનાવીએ છીએ. આ દિવાળીએ અમે તમને અમારા સૈનિકો પાછા આવવા બાબતે એક દિવો પ્રગટાવવા આવકારીએ છીએ. અમને ટેગ કરો #DiyaOfHope હેશટેગની સાથે તમારી તસવીર શેર કરો 

ઈઝરાયેલમાં મોટાભાગનું બાંધકામ અટકી ગયું 
પેલેસ્ટિનિયન કામદારો વર્ષોથી ઇઝરાયેલમાં બાંધકામ કંપનીઓમાં કામ કરે છે. 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ આ લોકોને કામ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે ઈઝરાયેલમાં મોટાભાગનું બાંધકામનું કામ અટકી ગયું છે. પહેલા જે ઈમારતોનું બાંધકામ ચાલતું હતું તે જગ્યાઓ હવે સાવ સુમસામ ભાંસી રહી છે. જે લોકોએ મકાનો ખરીદ્યા છે તેઓ બિલ્ડરો પર કામ ચાલુ કરવાનું દબાણ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ