બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / isha ambani kelly mini bag worth rs 32 lakhs

મિત્રતા / કિયારાના લગ્નમાં લાખો રુપિયાની બેગ લઈ પહોંચી ઈશા અંબાણી, કિંમત જાણી ચોંકી જશો

Kishor

Last Updated: 12:12 AM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈશા અને કિયારા બાળપણની સહેલીઓ છે, બંને એક જ સ્કૂલમાં ભણ્યા છે. ત્યારથી બંને વચ્ચે મિત્રતા હતી. અંબાણી પરિવાર લગ્નમાં જોડાઈ શકે તેવી અટકળો પહેલાથી જ હતી. હાલમાં, ઈશા મિત્રના જીવનના આટલા મોટા પ્રસંગમાં  હાજરી આપવા પહોંચી છે.

  • એરપોર્ટ લૂકની તસીવરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ 
  • એરપોર્ટ પર આનંદ પીરામલ અને ઈશા અંબાણી જોવા મળ્યા
  • ઈશા અંબાણી પાસે કિંમતી બેગ જોવા મળી

બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી, પતિ આનંદ પીરામલ સાથે ફ્રેન્ડ કિઆરા અડવાણીના લગ્નમાં હાજરી આપવા માટે જેસલમેર પહોંચી હતી. આ દરમિયાન તેના એરપોર્ટ લૂકની તસીવરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. એરપોર્ટ પર આનંદ પીરામલ અને ઈશા અંબાણી જોવા મળ્યા હતા.  ઈશા કિઆરા અડવાણીની કોલેજ ફ્રેન્ડ છે, બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. ઈશા અંબાણી એરપોર્ટ પર સંપૂર્ણપણે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન ઈશા અંબાણી પાસે એક નાનકડી બેગ જોવા મળી હતી. ઈશા પાસે જોવા મળેલી આ નાની બેગ પિંક કલરની હતી. 

લૂકને કમ્પલિટ કરવા પિંક કલરની મિની બેગ પસંદ કરી

પોતાના એરપોર્ટ લૂકમાં ઈશા અંબાણીએ શરારા શેટ પસંદ કર્યો, જેમાં કુર્તા, મેચિંગ પેન્ટ અને જેકેટ સામેલ હતું. જે તેના લૂકને ખૂબ જ શાનદાર બનાવતું હતું. ઈશાએ શાનદાર ડાયમંડ જ્વેલરી પસંદ કરી, જેમાં મેચિંગ ઈયરરિંગ્સ સામેલ હતા. બીજી તરફ તેમના પતિ આનંદ ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા હતા. 

પોતાના આ આઉટફિટ સાથે ઈશાએ પોતાના લૂકને કમ્પલિટ કરવા પિંક કલરની મિની બેગ પસંદ કરી હતી. ઈશાના એક ફેન પેઈઝ મુજબ, ઈશાની આ હેન્ડબેગ લક્ઝરી બ્રાન્ડ 'Hermes Paris' ની છે.  'કેલી 20 મિની સેલિયર બેગ ' પિંક એપ્સમ લેધરમાં બનાવાઈ છે અને તે જોવામાં ખૂબ જ સુંદર છે. આ બેગની કિંમતે તમામને હેરાન કરી દિધા છે.  ઈશા અંબાણીના આ હર્મીસ બેગની કિંમત 38,550 અમેરિકી ડૉલર એટલે કે 31 લાખ 70 હજાર રુપિયા છે. 

ઈશા અને કિયારા બાળપણ મિત્ર

ઈશા અને કિયારા બાળપણની સહેલીઓ છે, બંને એક જ સ્કૂલમાં ભણ્યા છે. ત્યારથી બંને વચ્ચે મિત્રતા હતી. અંબાણી પરિવાર લગ્નમાં જોડાઈ શકે તેવી અટકળો પહેલાથી જ હતી. હાલમાં, ઈશા મિત્રના જીવનના આટલા મોટા પ્રસંગમાં  હાજરી આપવા પહોંચી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ