બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

VTV / મનોરંજન / બોલિવૂડ / is siddhath malhotra feeling good after break up with kiara advani

ફીલિંગ ગુડ / કિયારા સાથે બ્રેકઅપના સમાચારો વચ્ચે સિદ્ધાર્થે કરી સોશ્યલ મીડિયા પર પોસ્ટ, ચર્ચાના ચકડોળે ચડયા લોકો

Khevna

Last Updated: 12:53 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનાં બ્રેક અપના સામાચારો વચ્ચે સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે ફીલિંગ ગુડ ઈઝ ધ ન્યૂ લુકિંગ ગુડ.

  • સિદ્ધાર્થ - કિયારાનાં બ્રેક અપની થઇ રહી છે ચર્ચાઓ 
  • સિદ્ધાર્થે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તસવીરો 
  • કેપ્શનમાં લખ્યું: ફીલિંગ ગુડ ઈઝ ધ ન્યૂ લુકિંગ ગુડ

 

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જોડી એ સમયે ચર્ચામાં આવી ગઈ હતી, જ્યારે બંને શેરશાહમાં જોવા મળ્યા હતા. આ બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ વચ્ચે સમાચારો આવવા લાગ્યા હતા કે બંને રિલેશનશિપમાં છે. કિયારાને ઘણી વાર સિદ્ધાર્થ મલ્હોત્રાનાં ઘર પર સ્પોટ કરવામાં આવી છે પરંતુ હવે સમાચારો સામે આવી રહ્યા છે કે બંનેનો બ્રેક અપ થઇ ગયો છે. આ બ્રેક અપ બાદ લાગી રહ્યું છે કે સિદ્ધાર્થને સારું લાગી રહ્યું છે. 

સારું ફિલ કરી રહ્યા છે સિદ્ધાર્થ 
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજકાલ બ્રેક અપને લઈને ચર્ચામાં છે. જ્યાં તેમના બ્રેક અપનાં સમાચારો સામે આવી રહ્યા છે, ત્યાં જ સિદ્ધાર્થે 'ફીલિંગ ગુડ' પર એક પોસ્ટ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક જેકેટ સાથે કાળું ટી શર્ટ અને હલ્કા રંગનું પેંટ તથા કળા શૂઝ સાથે પોતાની અમુક ક્લાસિક તસવીરો અપલોડ કરી છે. તેમણે પોસ્ટને કેપ્શન આપ્યું છે : ફીલિંગ ગુડ ઈઝ ધ ન્યૂ લુકિંગ ગુડ. 

કિયારાની પોસ્ટ 
આ પહેલા કિયારા અડવાણીએ પોતાની ફિલ્મ શેરશાહ દ્વારા મળેલ મિલના પત્થરને હાર્ટ અને પ્રાર્થના કરવાવાળા ઈમોજી સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ત્યાર બાદ અટકળો લગાવાઈ રહી હતી કે એક્ટ્રેસ બ્રેક અપનાં સમાચારને ટાળી રહી છે. કોઈ જાણતું નથી કે આવું શા માટે થયું, પરંતુ આજકાલ લોકો એકબીજાથી જલ્દી જ બોર થઇ જાય છે. 

'શેરશાહ'માં સાથે જોવા મળ્યા હતા 
સિદ્ધાર્થનાં વર્ક ફ્રંટની વાત કરીએ તો એક્ટર રોહિત શેટ્ટીની સીરીઝ 'ઇન્ડિયન પુલીસ ફોર્સ'માં જોવા મળશે. આ સીરીઝ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. આ ઉપરાંત, સિદ્ધાર્થ 'યોદ્ધા', 'મિશન મજનૂ' અને 'થેંક ગોડ'માં જોવા મળશે, જ્યારે કિયારા પોતાની અપકમિંગ ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં જોવા મળશે. બંનેએ 2021માં રિલીઝ થયેલ ફિલ્મ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ