બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ipos next week these ipo opens in this week 4 company share listings in this week

કામની વાત / રોકાણકારો માટે ઉજળી તક : સપ્તાહમાં ખુલશે આ કંપનીના IPO, સાથે જ આ શેરો થશે લિસ્ટ

Bijal Vyas

Last Updated: 10:58 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી એક નવું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ અઠવાડિયે ઘણી કંપનીઓના IPO રોકાણકારો માટે ખુલશે. આ સાથે ઘણી કંપનીઓના શેર પણ લિસ્ટ થશે.

  • આ અઠવાડિયે ઘણી કંપનીઓના IPO રોકાણકારો માટે ખુલશે
  • રત્નવીર પ્રિસિજન એન્જિનિયરિંગ કંપનીનો IPO 4 સપ્ટેમ્બર 2023 ના રોજ રોકાણકારો માટે ખુલશે
  • આ કંપનીના શેર 18 સપ્ટેમ્બર, 2023ના રોજ બંને એક્સચેન્જમાં લિસ્ટ થશે

IPO opens: શેરબજારમાં ઘણી કંપનીઓ રોકાણકારો માટે તેમના IPO ખોલી રહી છે. કંપની આ IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ અનેક ઉદ્દેશ્યોને પૂરો કરવા માટે કરશે. ઉલ્લેખનીય છે કે, આજથી એક નવું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે.

આ અઠવાડિયે ઘણી કંપનીઓના IPO રોકાણકારો માટે ખુલશે. આ સાથે ઘણી કંપનીઓના શેર પણ લિસ્ટ થશે. આવો, જાણીએ કે આ બિઝનેસ સપ્તાહમાં કઈ કંપનીનો IPO ખુલશે.

18 વર્ષમાં પહેલીવાર IPO લૉન્ચ કરી રહી છે TATA, જાણો રોકાણ કરવા જેવુ છે કે  નહીં | the first by tata group in 18 years tata tech plans ipo by fiscal end

રત્નવીર પ્રિસિજન એન્જિનિયરિંગ આઇપીઓ
રત્નવીર પ્રિસિજન એન્જિનિયરિંગ કંપનીનો IPO 4 સપ્ટેમ્બર 2023 (સોમવાર) ના રોજ રોકાણકારો માટે ખુલશે. કંપની રૂ. 13,800,000નો નવો ઈશ્યુ બહાર પાડશે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 93 થી રૂ. 98 પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીનો IPO 6 સપ્ટેમ્બર 2023ના રોજ બંધ થશે. કંપનીના શેર 14 સપ્ટેમ્બર 2023ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ્સ આઇપીઓ
જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ્સનો IPO 6 સપ્ટેમ્બરે ખુલશે અને 8 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 695 થી રૂ. 735 નક્કી કરવામાં આવી છે. કંપનીના શેર 18 સપ્ટેમ્બર, 2023ના રોજ બંને એક્સચેન્જમાં લિસ્ટ થશે. કંપની આ IPOમાં રૂ. 542નો નવો ઈશ્યુ બહાર પાડશે.

ભારતમાં પેન્સિલ બનાવતી આ કંપની લાવશે 1200 કરોડ રૂપિયાનો IPO:  અમેરિકા-આફ્રિકા સહિત 40 દેશોમાં છે કારોબાર | This pencil manufacturing  company in India will bring an IPO of 1200 ...

ઇએમઆઇ લિમિટેડ આઇપીઓ
EMS લિમિટેડનો IPO 8 સપ્ટેમ્બરે રોકાણકારો માટે ખુલશે. કંપની રૂ. 180 કરોડનો નવો ઈશ્યુ બહાર પાડશે. કંપનીનો IPO 12 સપ્ટેમ્બર 2023ના રોજ બંધ થશે. આ સિવાય કંપનીના શેર 21 સપ્ટેમ્બર 2023ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. કંપની આ IPOમાં રૂ. 16 લાખનો નવો ઈશ્યુ બહાર પાડશે.

CPS શેપર્સના શેર 8 સપ્ટેમ્બર, 2023ના રોજ લિસ્ટ થશે. તે જ સમયે, વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાના શેર 5 સપ્ટેમ્બરે, સહજ ફેશનના શેર 6 સપ્ટેમ્બરે અને મોનો ફાર્માકેરના શેર 7 સપ્ટેમ્બરે શેરબજારમાં લિસ્ટ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ