બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ipl ticket advisory says no caa nrc protest banners allowed during matches

ક્રિકેટ / IPLના રસિયાઓ મેચ જોવા જતા પહેલાં આ જાણી લેજો, નહીં તો થશે કાર્યવાહી

Arohi

Last Updated: 12:45 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 News: દિલ્હી, મોહાલી, હૈદરાબાદ અને અમદાવાદમાં આઈપીએલ મેચ વખતે દર્શકોને નાગરિકતા સંશોધન અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિકતા સંશોધન અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિકતા પંજીનો વિરોધ કરતા બેનર લઈ જવાનો ઈનકાર કરવામાં આવ્યો છે.

  • IPL મેચ પહેલા દર્શકોને ખાસ સલાહ
  • CAA અને NRCનો વિરોધ કરતા બેનર નહીં લઈ જઈ શકાય 
  • નહીં તો થશે કાર્યવાહી

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ જોવા આવેલા દર્શકોને એક ખાસ સલાહ આપવામાં આવી રહી છે. તેના અનુસાર દિલ્હી, મોહાલી, હૈદરાબાદ અને અમદાવાદમાં આઈપીએલ મેચ વખતે તેમને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા પંજી (NRC)નો વિરોધ કરતા બેનર લઈ જવાની પરવાનગી નહીં આપવામાં આવે. 

'પ્રતિબંધિત સામાનો'ની યાદી
પેટીએમ ઈનસાઈડર ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સનો ટિકિટ ભાગીદાર છે. તેમણે અમુક 'પ્રતિબંધિત સામાનો'ની યાદી જાહેર કરી છે અને તેમાંથી એક CAA અને NRC વિરોધથી સંબંધિત બેનર છે. 

દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘના એક વરિષ્ઠ અધિકારી પાસે જ્યારે તેના વિશે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું, "ટિકિટ આપવી સંપૂર્ણ રીતે ફ્રેન્ચાઈઝીના અધિકાર ક્ષેત્રમાં છે. આ ફક્ત સૂત્રધાર છે જે તેમને સ્ટેડિયમ અપાવે છે. અમારી ટિકિટ સંબંધિત એડવાઈઝરીમાં કોઈ ભુમિકા નથી. "

ત્યાં જ એક આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક પ્રતિનિધિએ કહ્યું કે પ્રતિબંધિત સામાન પર કોઈ પણ એકડવાઈઝરી હંમેશા જ બીસીસીઆઈ સાથે ચર્ચા કરીને જ આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ