બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 pakistani player hasan ali want to play in ipl

IPL 2024 / મારે પણ IPLમાં રમવું છે, એ દુનિયાની સૌથી મોટી લીગ છે, જો મોકો મળે તો...: પાકિસ્તાનના આ ખેલાડીએ વ્યક્ત કરી ઈચ્છા

Arohi

Last Updated: 12:54 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: દુનિયાભરમાં આઈપીએલનો ક્રેઝ જોઈને હવે પાકિસ્તાની ખેલાડીઓને પણ IPL રમવાની ઈચ્છા થઈ રહી છે. પાકિસ્તાનના સ્ટાર ખેલાડીએ આ ઈચ્છા જાહેર કરી છે.

દુનિયાભરમાં આઈપીએલનો ક્રેઝ 
પાકિસ્તાન ખેલાડીએને પણ રમવાની ઈચ્છા થઈ 
સ્ટાર ખેલાડીઓએ પણ જાહેર કરી ઈચ્છા 

IPL 2024ને લઈને તૈયારીઓ ચાલી રહી છે. IPLમાં ખેલાડીઓને રિલીઝ અને રિટેન કરવાની છેલ્લી તારીખ ખતમ થઈ ગઈ છે. ઘણા મોટા ખેલાડીઓની અદલા બદલી થઈ ચુકી છે. હવે ખેલાડીઓની ટ્રેડિંગ 12 ડિસેમ્બર સુધી ચાલી રહી છે. 

આઈપીએલ પહેલા પાકિસ્તાનના એક મોટા ખેલાડીએ ભારતીય ટીમ પાસે એક ઈચ્છા જાહેર કરી છે. પાકિસ્તાની ખેલાડીનું કહેવું છે કે જો તેને તક મળશે તો તે પણ આઈપીએલ રમવા માંગે છે. 

2008માં આઈપીએલ રમ્યુ હતું પાકિસ્તાન 
જણાવી દઈએ કે IPLની પહેલી સીઝન વર્ષ 2008માં રમાઈ હતી. તે વર્ષે પાકિસ્તાનના ખેલાડી પણ IPL રમતા હતા. પરંતુ બાદમાં પાકિસ્તાનને આઈપીએલમાંથી બેન કરી દેવામાં આવ્યું. ત્યાર બાદથી પાકિસ્તાનના કોઈ પણ ખેલાડી આઈપીએલ નથી રમી રહ્યા. ત્યારથી લઈને અત્યાર સુધી આઈપીએલનો ક્રેઝ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે.  

આઈપીએલે હવે ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી લીધી છે. પાકિસ્તાન સિવાય આઈસીસીની લગભગ બધી મુખ્ય ટીમોના ખેલાડી આઈપીએલ રમી રહ્યા છે. એવામાં પાકિસ્તાનને હવે આઈપીએલ રમવાની ઈચ્છા થઈ રહી છે. પાકિસ્તાનના ખેલાડી હસન અલીએ ઈચ્છા વ્યક્ત કરી છે કે તે પણ આઈપીએલ રમવા માંગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ