બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 ms dhoni trolls rajvardhan hangargekar at csk event watch viral video

IPL 2023 / નહીં જોયો હોય ધોનીનો આવો અંદાજ, જાહેરમાં આ યુવા ખેલાડીનો ઉડાવ્યો મજાક, VIDEO જોઈ તમે પણ હસી પડશો

Arohi

Last Updated: 03:26 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક પ્રચાર કાર્યક્રમ વખતે મહેન્દ્ર સિંહ ધોની પોતાના મજાકીયા અંદાજમાં જોવા મળ્યા. ઈવેન્ટ વખતે ધોનીએ યુવા ફાસ્ટ બોલર રાજવર્ધન હૈંગરગેકરને ટ્રોલ કર્યો. હકીકતે આ હેંગરગેકરની પહેલી ઈવેન્ટ હતી જેમાં ધોનીએ તેનો મજાક ઉડાવ્યો.

  • સારા મૂડમાં દેખાયા MS ધોની 
  • પહેલી વખત જોવા મળ્યો મજાકીયા અંદાજ 
  • રાજવર્ધન હૈંગરગેકરને કર્યો ટ્રોલ 

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ આયોજીત ફ્રેન્ચાઈઝીના એક કાર્યક્રમ વખતે યુવા ખેલાડી રાજવર્ધન હૈંગરગેકરનો મજાક ઉડાવ્યો હતો. ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સીએસકેની પહેલી મેચ વખતે અમુક નો-બોલ ફેંકવા પર હેંગરગેકરને ટ્રોલ કર્યો છે. 

કાર્યક્રમમાં ધોનીએ એવો પણ ખુલાસો કર્યો કે રાજવર્ધન હૈંગરગેકરની સૌથી વધારે સમય તૈયાર થવામાં લે છે. ધોનીએ યુવા ઓલરાઉન્ડરનો મજાક ઉડાવતા કહ્યું કે કોઈએ તેના નો-બોલ વિશે વાત ન કરવી જોઈએ. ત્યાર બાદ બધા જોર જોરથી હસવા લાગે છે. 

ધોનીએ મજાકીયા અંદાજમાં પુછ્યો આ સવાલ 
MS ધોનીએ કાર્યક્રમમાં કહ્યું, "રાજને સૌથી વધારે સમય લાગ્યો તૈયાર થવામાં." પછી ધોનીએ રાજવર્ધન હૈંગરગેકરને પુછ્યું,- "પહેલી ઈન્વેન્ટ છે?" તેના પર યુવા ખેલાડીએ હામાં માથુ હલાવ્યું. 

ત્યાર બાદ રાજવર્ધન હૈંગરગેકરએ માઈક લીધુ અને કહ્યું, "બધાને ગુડ ઈવિંગ. અહીં આવીને ખૂબ ખુશી થઈ. જેવું માહી ભૈયાએ કહ્યું કે જેટલું વધારે આપણે આ ઈવેન્ટને ફન કરીએ છીએ. સારી હસી-મજાકમાં રાખી શકીએ. તેવો પ્રયત્ન કરીએ છીએ. અને બાકી જોઈએ. " 

ધોનીએ રાજવર્ધન હૈંગરગેકરને કર્યો ટ્રોલ 
ત્યાર બાદ ધોનીએ રાજવર્ધન હૈંગરગેકરને આ કમેન્ટ બાદ ટ્રોલ કરતા કહ્યું, "બેસિકલી કહી રહ્યો છે કે કોઈ તેની સાથે નો બોલ વિશે વાત નહીં કરે." 

ધોનીની આ કમેન્ટ સાંભળીને બધા હસવા લાગ્યા. જ્યાં ધોની હવે આ વસ્તોઓને મજાકિયા અંદાજમાં જોઈ રહ્યો છે. ત્યાં જ ટૂર્નામેન્ટ પહેલા બે મેચોમાં પોતાના બોલરો દ્વારા કરવામાં આવેલી એક્સ્ટ્રા બોલિંગના કારણે તે ખુશ ન હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ