બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 ms dhoni furious at tushar deshpande no ball confronts him after match video goes viral

IPL 2023 / VIDEO: મેચ બાદ ધોની આ બોલર પર બગડ્યો, ક્રિઝ પર પગ પછાડીને જુઓ શું બતાવ્યું...

Arohi

Last Updated: 04:36 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 MS Dhoni Viral Video: સોમવારે લખનૌઉની સામે મેચમાં ચેન્નાઈના ફાસ્ટ બોલ ખૂબ જ મોંઘા સાબિત થયા હતા. દિપક ચાહરે ચાર ઓવરમાં 55 રન ખર્ચ કર્યા હતા. ત્યાં જ તુષારે ચાર ઓવરમાં 45 રન લુટાવ્યા હતા. બેન સ્ટોક્સે એક ઓવરમાં 18 રન અને રાજવર્ધન હંગરગેકરે બે ઓવરમાં 24 રન આપ્યા હતા.

  • લખનૌઉ સામે મેચ બાદ ભડક્યો ધોની 
  • બોલરને પગ પછાળી જુઓ શું કહ્યું 
  • વાયરલ થઈ રહ્યો છે તેનો વીડિયો 

IPLમાં સોવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌઉ સુપર જાયન્ટ્સની વચ્ચે ચેપક સ્ટેડિયમમાં મુકાબલો થયો હતો. જેમાં ચેન્નાઈએ લખનૌઉને 12 રનથી હરાવ્યું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા. 

જવાબમાં લખનૌઉની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 205 રન જ બનાવી શકી. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે લાગી રહ્યું હતું કે લખનૌઉની ટીમ સ્કોર ઝડપી કરી જશે. ચેન્નાઈના બોલર્સે ઘણા એક્સ્ટ્રા રમ આપ્યો. તેમાં 13 વાઈડ અને ત્રણ નો બોલ શામેલ છે. આ ત્રણેય બોલ તુષાર દેશપાંડેએ ફેંકી હતી.

નારાજ જોવા મળ્યો ધોની
જ્યારે તુષાર બોલિંગ કરી રહ્યા હતા ત્યારે ધોની ખૂબ નારાજ દેખાઈ રહ્યો હતો. સતત વાઈડ અને નો બોલથી પરેશાન ધોનીએ મેચ પુરી થયા બાદ તુષારનો ક્લાસ લઈ લીધો. 

મેચના બાદ જ્યારે બધા ખેલાડી એક બીજા સાથે હાથ મળાવી રહ્યા હતા ત્યારે ધોની તુષારને ક્રીઝમાં બોલિંગ માર્ક બતાવવા લઈ ગયો અને પોતાના પગથી બોલિંગ માર્ક બતાવ્યો. ધોનીએ તુષારને ઓવરસ્ટેપ ન કરવાની સલાહ આપી અને જણાવ્યું કે તે પોતાના પગ ક્યાં રાખો. 

મેચમાં કોનો કેટલો સ્કોર? 
પેહલા બોલિંગ કરતા ચેન્નાઈની શરૂઆત શાનદાર રહી હતી અને ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે 110 રન બનાવ્યા. ઋતુરાજ 31 બોલમાં 57 રન અને કોનવે 29 બોલમાં 47 રન બનાવીને આઉટ થઈ ગયા. ત્યાર બાદ શિવમ દુબેએ 16 બોલમાં 27 રનની ઈનિંગ રમી. 

મોઈન અલીએ 13 બોલમાં 19 રન બનાવ્યા. સ્ટોક્સ આઠ બોલમાં આઠ રન અને રવીન્દ્ર જાડેજાએ છ બોલમાં ત્રણ રન જ કરી શક્યા. ત્યાં જ કેપ્ટન ધોનીએ છેલ્લી ઓવરમાં માર્ક વુડની બોલિંગ પર બે લાંબા છગ્ગાના કારણે ત્રણ બોલમાં 12 રન બનાવ્યા. અંબાતી રાયુડૂ 14 બોલમાં 27 રન બનાવીને અણનમ રહ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ