બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / India's tough stance against dragons: put it bluntly, do this first, then another

વિવાદ / ડ્રેગન સામે ભારતનું આકરું વલણ: ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું, પહેલા આ કામ કરો પછી બીજી વાત

ParthB

Last Updated: 07:07 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે ગલવાન ઘાટીમાં બનેલી ઘટનાઓ અંગે ચીનની ટિપ્પણીને ફગાવી દીધી હતી. આ સાથે, બાગચીએ ચીનને નિયમો અને કરારોનું પાલન કરવાની સલાહ આપી.

  • પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા સ્થિર છે 
  • ચીન તરફથી દ્વિપક્ષીય કરારો ઉલ્લંઘન કરતાં સંબંધો પર પડી અસર 
  • LAC સંબંધિત મુદ્દાઓને ઉકેલ લાવવા માટે કરારોનું પાલન આવશ્યક


પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા સ્થિર છે 

શુક્રવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગલવાન ઘાટીમાં બનેલી ઘટના અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે અમે આવા નિવેદનોને સંપૂર્ણ પણે નકારીએ છીએ. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા LAC સાથેની ઘટનાઓ પર અમારી સ્થિતી સપષ્ટ અને સ્થિર છે .

ચીન તરફથી દ્વિપક્ષીય કરારો ઉલ્લંઘન કરતાં સંબંધો પર પડી અસર 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ જણાવ્યું હતું કે, ચીની પક્ષ તરફથી અમારા વચ્ચે તમામ દ્વિપક્ષીય કરોરોનું ઉલ્લંઘન કરી યથાવત સ્થિતિમાં ફેરફાર કરવાના ઉશ્કેરણીજનક વર્તન અને એક પક્ષીય પ્રયાસો હતાં., જેના પરિણામે શાંતિ અને વ્યવસ્થામાં ગંભીર સમસ્યાઓ ઉભી થઈ હતી. તેમણે કહ્યું કે, આનાથી અમારા દ્વિપક્ષીય સંબંધો પર પણ અસર પડી  છે 

LAC સંબંધિત મુદ્દાઓને ઉકેલ લાવવા માટે કરારોનું પાલન આવશ્યક

જો કે, અરિંદમ બાગચીએ આશા વ્યક્ત કરી કે ચીન હકારાત્મક દિશામાં કામ કરશે અને પૂર્વ લદ્દાખમાં એલએસી સંબંધિત અન્ય મુદ્દાઓને ઉકેલવા માટે દ્વિપક્ષીય કરારોનું પાલન કરશે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રી જયશંકરે પણ આ મહિનાની શરૂઆતમાં તેમના ચીની સમકક્ષ સાથેની બેઠકમાં આ પર ભાર મૂક્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ