બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Indian government will take action against agents sending Indians to Russia

એક્શન / ભારતીયોને રશિયા મોકલનાર એજન્ટોની હવે ખેર નહીં, તાબડતોબ કાર્યવાહી શરૂ કરાઇ

Megha

Last Updated: 10:07 AM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયન સેના સાથે કામ કરવા માટે ઘણા ભારતીય નાગરિકોને છેતરવામાં આવ્યા છે. સરકારે સીબીઆઈ દ્વારા દરોડા પાડ્યા છે અને ભરતી કરતા આવા એજન્ટો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે રશિયન સેના સાથે કામ કરવા માટે કેટલાય ભારતીય નાગરિકોને છેતરવામાં આવ્યા છે. ભારત સરકારે આ મુદ્દાને રશિયા સમક્ષ મજબૂતીથી ઉઠાવ્યો છે, જેથી આ લોકોને જલ્દી મુક્ત કરવામાં આવે. ખોટા વાયદાઓ કરી લોકોને રશિયન સેનામાં ભરતી કરતા આવા એજન્ટો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. CBIએ આવા જ એક મોટા માનવ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયામાં ભારતીય લોકોની સેનામાં ભરતી કરવામાં આવી રહી હોવાના કેટલાક નવા વીડિયો સામે આવ્યા છે. આંકડાઓનો ઉલ્લેખ કરતા મંત્રાલયે કહ્યું કે ગયા અઠવાડિયે આવા લોકોની સંખ્યા 20 હતી, પરંતુ હવે આવા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. આ બધું જાણવા માટે સરકાર પૂરા પ્રયાસ કરી રહી છે. સરકાર રશિયન સત્તાવાળાઓ સાથે વાત કરીને ઘણા લોકોને સેનાની નોકરીમાંથી પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. 

આગળ એમનું કહેવું હતું કે, 'સરકાર આ ભારતીય યુવાનોની વાપસી માટે રશિયન સત્તાવાળાઓ પર દબાણ બનાવી રહી છે. સરકાર ફસાયેલા લોકોની મુક્તિ માટે સતત પ્રયત્નો કરી રહી છે. જો કે, આવા કેટલા લોકો છે તેની ચોક્કસ સંખ્યા જાણી શકાયું નથી. સીબીઆઈની ઘણી ટીમો આ મામલે તપાસ કરી રહી છે અને ઘણી જગ્યાએ દરોડા પણ પાડવામાં આવ્યા છે.

વધુ વાંચો: શું ફરીથી આવશે કોરોના લહેર? દેશના આ શહેરમાં વધતા જતા કેસોએ ટેન્શન વધાર્યું, જાણો અપડેટ

કેટલાક એજન્ટો ભારતીય યુવાનોને ફસાવીને રશિયામાં નોકરી માટે મોકલતા હતા. આ યુવાનોને કહેવામાં આવ્યું હતું કે તેમને યુદ્ધમાં ગોળીબાર નહીં કરવો પડે પણ તેમને ડિલિવરી બોયનું કામ આપવામાં આવશે. પરંતુ, જ્યારે ભારતીયો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા. જો તે આમ નહીં કરે તો તેને 10 વર્ષ માટે જેલમાં મોકલી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેમાં હૈદરાબાદનો મોહમ્મદ અસફાન પણ હતો, જેનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ