બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / indian are top in taking oecd citizenship america us canada

રિપોર્ટ / સમૃદ્ધ દેશોની નાગરિકતા લેવામાં ભારતીયો અવ્વલ, જાણો કયા દેશમાં કેટલાં લોકો છે સ્થાયી

Arohi

Last Updated: 10:05 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Citizenship Of OECD: દુનિયાભરના ઘણા અમીર દેશોની નાગરિકતાના મામલામાં ભારતીય નાગરિક સૌથી આગળ છે.  OECD રિપોર્ટમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે.

  • અમીર દેશોની નાગરિકતા લઈ રહ્યા છે ભારતીયો
  • આ મામલે ભારતીય નાગરિકો સૌથી આગળ 
  • OECD રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 

ભારતના નાગરિક દુનિયાભરના અલગ અલગ દેશોમાં વસેલા છે. ઘણા યુરોપીયન દેશો અને અમેરિકામાં તો હવે ભારતીય મૂળના લોકો ચુંટણી પણ જીતી રહ્યા છે અને દેશના મોટા પદો પર પહોંચી ગયા છે. હાલના આંકડા અનુસાર અમીર દેશોની નાગરિકતા લેવામાં ભારતીય નાગરિક સૌથી આગળ છે. 

તેમાં અમેરિકા એવો દેશ છે જ્યાં ભારતીય નાગરિક મોટી સંખ્યામાં જઈને વસી રહ્યા છે. ભલે ભારત અને કેનેડાનો વિવાદ ચાલી રહ્યો છે પરંતુ અમેરિકાની સાથે સાથે કેનેડામાં જઈને વસનાર ભારતીય નાગરીકોની સંખ્યા પણ ખૂબ ઝડપથી વધી રહી છે. 

ભારતીયો સૌથી આગળ 
OECDના રિપોર્ટ અનુસાર કેનેડાની નાગરિકતા વાળા ભારતીયોની સંખ્યામાં 174 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે OECD દેશોની નાગરિકતા લેનાર લોકોની સંખ્યામાં કુલ 28 લાખ એટલે કે 25 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર નાગરિકતા લેનાર લોકોની સંખ્યામાં કુલ 28 લાખ એટલે કે 25 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર 2019થી જ આ દેશોની નાગરિકતા લેનારમાં ભારતીય નાગરિક સૌથી આગળ છે. 

કયા દેશોના લોકોએ લીધી સૌથી વધારે નાગરિકતા 
વર્ષ 2019માં ભારતના 1.55 લાખ લોકોએ અને 2021માં 1.32 લાખ લોકોએ OECD દેશોની નાગરિકતા લીધી. ત્યાં જ મેક્સિકોના 1.28 લાખ લોકોએ 2019માં અને 1.18 લાખ લોકોએ 2021માં નાગરિકતા લીધી. ભારતીયોને સૌથી વધારે નાગરિકતા આપવાના મામલામાં પહેલા નંબર પર અમેરિકા, બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબર પર કેનેડા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ