બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / india vs south africa rinku singh earns maiden odi call up

ક્રિકેટ / IND vs SA: પ્રથમ વાર વનડે સ્કોડમાં ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની થઇ એન્ટ્રી, એક જ વર્ષમાં કિસ્મત ચમકી ઉઠી

Arohi

Last Updated: 01:18 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs South Africa: સાઉથ આફ્રીકા પ્રવાસ પર વનડે ટીમની કેપ્ટન્સીની કમાન કેએલ રાહુલ સંભાળશે. ત્યાં જ વનડે ટીમમાં એક યુવા બેટ્સમેનને પણ શામેલ કરવામાં આવ્યો છે.

  • KL રાહુલ કરશે વનડે ટીમની કેપ્ટન્સી
  • વનડે સ્કોડમાં આ ખેલાડીની થઇ એન્ટ્રી
  • એક જ વર્ષમાં કિસ્મત ચમકી ઉઠી

ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રીકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટીમ ઈન્ડિયા વનડે, ટી-20 અને ટેસ્ટ સીરિઝમાં ભાગ લેશે. સાઉથ આફ્રાકા વિરૂદ્ધ ત્રણ વનડે મેચની સીરિઝ માટે કેએલ રાહુલને ભારતીય ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. 

ત્યાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલને આરામ આપવામાં આવ્યો છે. બીજી તરફ ભારતીય સિલેક્ટર્સે એક મોટો નિર્ણય કર્યો છે. સિલેક્ટર્સે વનડે ટીમમાં એક એવા ખેલાડીને શામેલ કર્યો છે જેણે હાલમાં જ ટી20 ફોર્મેટમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. 

પહેલી વખત વનડે ટીમમાં શામેલ થયો આ ખેલાડી 
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટી20 સીરિઝમાં કમાલ કરનાર સ્ટાર બેટ્સમેન રિંકૂ સિંહને મોટી તક મળી શકે છે. રિંકૂ સિંહને સાઉથ આફ્રીકા પ્રવાસ માટે ટી20ની સાથે સાથે વનડે ટીમમાં પણ શામેલ કરવામાં આવ્યો છે. આ પહેલી તક છે જ્યારે રિંકૂ સિંહ ભારતીય ટીમના વનડે સ્ક્વોડનો ભાગ બનશે. 

ઓસ્ટ્રેલિયા સામે કર્યું શાનદાર પ્રદર્શન 
ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટી20 સીરિઝમાં રિંકૂ સિંહે છેલ્લી ઓવર્સમાં ખૂબ જ તાબડતોબ બેટિંગ કરી છે. તેમને 3 મેચોમાં 2 વખત બેટિંગનો મોકો મળ્યો છે. આ બન્ને ઈનિંગમાં રિંકૂ સિંહે 53 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તે બન્ને ઈનિંગમાં અણનમ રહ્યા છે અને 230.43ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ