બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / india vs pakistan match tickets sold for world cup 2023 ticket booking started icc odi world cup

World cup / વર્લ્ડ કપ 2023 જોવા માટે પડાપડી: ભારત-પાકિસ્તાન મેચ થઈ હાઉસફૂલ, 1 કલાકમાં વેચાઈ ટિકિટો, જુઓ કઈ રીતે થાય છે બુકિંગ

Manisha Jogi

Last Updated: 07:14 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ રમવામાં આવશે. ICCના આદેશ અનુસાર ભારત સિવાય અન્ય ટીમની મેચની ટિકીટોનું બુકિંગ 25 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે.

  • 5 ઓક્ટોબરથી ICC વનડે વર્લ્ડ કપ શરૂ થશે
  • 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ
  • 25 ઓગસ્ટથી ટિકીટોનું બુકિંગ શરૂ

5 ઓક્ટોબરથી ICC વનડે વર્લ્ડ કપ શરૂ થશે અને 19 નવેમ્બરના રોજ ફાઈનલ મેચ રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે સેમી ફાઈનલ મેચ મુંબઈ અને કોલકાતામાં રમાશે. ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે. 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ રમવામાં આવશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ICCના આદેશ અનુસાર ભારત સિવાય અન્ય ટીમની મેચની ટિકીટોનું બુકિંગ 25 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. 

મંગળવાર સાંજથી બુક માય શો પર ભારતીય ટીમની મેચ માટેની ટિકીટોનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટિકીટોનું બુકિંગ માત્ર માસ્ટરકાર્ડ ધારકો માટે હતું. તેમ છતાં પોર્ટલ ક્રેશ થવાને કારણે ફેન્સે ખૂબ જ રાહ જોવી પડી હતી. ભારત અને પાકિસ્તાનની મેચની ટિકીટનું વેચાણ ફટાફટ થઈ ગયું હતું. અનેક યૂઝર્સે ટિકીટ બુક કરવા માટે 11 કલાક સુધી રાહ જોવી પડી હતી. ક્રિકેટપ્રેમીઓ આજથી ટિકીટનું બુકિંગ કરાવી શકશે. બાકી ટિકીટોનું બુકિંગ આજથી શરૂ થશે. 

વોર્મ-અપ શિડ્યૂલનું એલાન
ICCએ વનડે વર્લ્ડ કપ માટે વોર્મ-અપ શિડ્યૂલનું એલાન કરી દીધું છે. વોર્મ-અપ મેચ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 3 ઑક્ટોબર સુધી ચાલશે. રોહિત શર્માની ટીમ પહેલી વોર્મ-અપ મેચ 30 સપ્ટેમ્બરનાં ગુવાહટીમાં ઈંગ્લેન્ડની સામે રમશે. જ્યારે ભારતીય ટીમ પોતાની દ્વિતીય વોર્મ-અપ મેચ 3 ઑક્ટોબરનાં નેધરલેન્ડની સામે રમશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ