બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / India vs Pakistan in Asia Cup 2023 Shubman Gill, Shreyas Iyer and Ishan Kishan

ક્રિકેટ / IND vs PAK: પ્રથમવાર પાકિસ્તાન વિરૂદ્ધ ભારતના આ 3 પ્લેયરો ઉતરશે મેદાનમાં, કોણ છે આ ખેલાડીઓ |

Kishor

Last Updated: 10:44 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 સપ્ટેમ્બરે એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનની ટીમ ટકરાશે. જેમાં શુભમન ગિલ,શ્રેયસ અય્યર અને ઈશાન કિશનના પ્રદર્શન પર તમામની નજર અટકી છે .

  • ભારત-પાકિસ્તાનની ટીમ ફરી એકવાર આમને સામને ટકરાશે
  • ઇન્ડિયાના આ ત્રણ ખેલાડીઓ ખુબ જ મહત્વના સાબિત થશે
  • ગિલ, શ્રેયસ અય્યર અને ઈશાન કિશનના પર તમામની નજર અટકી 

India vs Pakistan Asia Cup 2023: એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનની ટીમ ફરી એકવાર આમને સામને ટકરાશે. જેને લઈને ચાહકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ સ્ટેજની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે યોજાશે. આં મેચની મેજબાની શ્રીલંકાના કેન્ડી શહેરને મળી છે. તો બંને ટીમ સુપર-4 માટે ક્વોલિફાઈ કરશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે ફરી એકવાર મેચ થશે. આં મેચ ટીમ ઇન્ડિયાના ત્રણ ખેલાડીઓ માટે ખુબ જ મહત્વના સાબિત થનારા છે. આં ત્રણેય એવા ખેલાડી છે જે પહેલીવાર પાકિસ્તાન સામેની મેચ માટે મેદાન પર ઉતરશે. 

ગુજરાત ટાઈટન્સનો હવે પછીનો કપ્તાન કોણ? શુભમન ગિલને મળશે ચાન્સ, ટીમના  અધિકારી કર્યો મોટો દાવો gujarat titans director of cricket said shubman gill  can be next captain

પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં શુભમન ઓપનર?

ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલને પહેલીવાર એશિયા કપમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં શુભમનને ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતારવામાં આવી શકે છે. શુભમન ગિલના ઇન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તે અત્યારસુધીમાં 27 વન દે મેચ, રમ્યા છે જેમાં તેણે 1437 રન બનાવ્યા છે. જેમાં 4 સેન્ચુરી અને 6 ફિફ્ટી ફટકારી છે.

ખતમ થયું કોહલીનું સૌથી મોટુ ટેન્શન, નંબર-4 પર આ બે્ટસમેનની જગ્યા પાક્કી! | shreyas  iyer india vs bangladesh 3rd t20i indian cricket team no 4 batting team  india
શ્રેયસ અય્યર પર બધાની નજર રહેશે

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ઇજાણે કારણે બહાર હતો, હાલમાં જ તેણે વાપસી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં તેનું સ્થાન નક્કી જ છે. મજાની વાત એ છે કે અય્યરે પણ અત્યાર સુધીમાં પાકિસ્તાન વિરુદ્ધ એક પણ મેચ રમી નથી. તેના ઇન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો 42 વન દે મેચમાં તેણે 1631 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 14 ફિફ્ટી ફટકારી છે.

બેન્ચ પર બેઠા બેઠા જ ઈશાન કિશને બનાવ્યો અનોખો રેકૉર્ડ: ODIમાં આવું કારનાર  પહેલો બલ્લેબાજ | Ishan Kishan sets a unique record while sitting on the  bench first batsman to do so

ઈશાન કિશનને મળી શકે છે તક

વિકેટકીપર બેટ્સમેન ઇજાને કારણે એશિયા કપની શરૂઆતની બે મેચ માટે બહાર રહેશે. એવામાં ઈશાન કિશનને વિકેટકીપર બેટ્સમેન તરીકે તક આપવામાં આવી શકે છે. જો ઈશાન કિશનને તક મળશે તો પાકિસ્તાન સામે તેમની આં પ્રથમ મેચ હશે. ઈશાન કિશને અત્યાર સુધીમાં 17 વન ડે મેચમાં 694 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 6 ફિફ્ટી સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ