બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / India today successfully carried out the night trials of the Agni-5 nuclear-capable ballistic missile

દુશ્મન ડરશે / જય હો ! ભારતની અભૂતપૂર્વ સિદ્ધિ, 5,000 કિમી દૂર ત્રાટકતી પરમાણુ મિસાઈલની સફળ ટ્રાયલ કરી

Vaidehi

Last Updated: 07:20 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે આજે અગ્નિ-5 ન્યૂક્લિયર સક્ષમ બેલેસ્ટિક મિસાઇલનું નાઇટ ટ્રાઇલ સફળતાપૂર્વક કર્યું છે. આ મિસાઇલ 5000 કિલોમીટરથી વધુ દૂરનાં લક્ષ્યને નિશાનો બનાવી શકે છે

  • ભારતે આજે મિસાઇલ ક્ષેત્રમાં વિશેષ ઉપલ્બ્ધી મેળવી છે
  • અગ્નિ-5 ન્યૂક્લિયર સક્ષમ બેલેસ્ટિક મિસાઇલનું ટ્રાયલ સફળ
  • મિસાઇલ 5000 કિલોમીટરથી વધુ દૂર સાધે છે લક્ષ્ય

મિસાઇલની નવી ટેકનીક અને ઉપકરણોને ચેક કરવા માટે પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ પહેલાની સરખામણીમાં થોડું હળવું છે. અગ્નિ5 મિસાઇલની રેન્જ જરૂર પડચાં વધારવાની ક્ષમતા ધરાવે છે તેવું પણ રક્ષામંત્રાલય તરફથી જાણવા મળ્યું છે.

અગ્નિ-5 મિસાઇલનું સફળ પરિક્ષણ
ભારતે આજે 5000 કિમીથી વધુ લક્ષ્ય સાધી શકે તેવી અગ્નિ-5 મિસાઇલનું નાઇટ પરિક્ષણ સફળતાપૂર્વક પાર કરી લીધેલ છે. આ પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ પરિક્ષણ રાત્રીના સમયે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ