બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / India deserves to be called a bright spot it has been a fast-growing economy- IMF Managing Director

ઈકોનોમી / 'ભારત એટલે ક્ષિતિજે ચમકતો સિતારો', ઈકોનોમીને લઈને IMFએ ભારતના કર્યાં જોરદાર વખાણ

Hiralal

Last Updated: 10:13 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જોર્જિવાએ ભારતીય ઈકોનોમીને લઈને ઘણો આશાવાદ વ્યક્ત કર્યો છે.

  • IMFના MD ક્રિસ્ટાલિના જોર્જિવાનું નિવેદન
  • મુશ્કેલ સમયમાં ભારત ઝડપતી વિકસતી થતી ઈકોનોમી
  • ભારતનો વિકાસ સંરચનાત્મક સુધારા પર આધારિત 

ઈન્ડીયન ઈકોનોમીને લઈને દેશ વિદેશની એજન્સીઓ અલગ અલગ પ્રકારના વિકાસ દરના અનુમાન કરી છે ત્યારે હવે દુનિયાની મોટી સંસ્થા ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે પણ સ્વીકાર્યું છે કે ભારત હવે ઝડપથી આગળ વધતી ઈકોનોમી છે.

ભારતને ચમકતો સિતારો કહેવો યોગ્ય

આઈએમએફના એમડીએ એવું પણ કહ્યું કે ભારતને ચમકતો સિતારો કહેવો યોગ્ય છે કારણ કે મુશ્કેલ સમયમાં પણ ઈન્ડીયન ઈકોનોમી ઝડપી ગતિએ વિકસીત થઈ રહી છે.  

ભારત ઝડપથી વિકાસ પામતી ઈકોનોમી
IMFના MD ક્રિસ્ટાલિના જોર્જિવાએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં પણ ભારત ઝડપથી વિકાસ પામતી ઈકોનોમી છે. ભારતનો આ વિકાસ સંરચનાત્મક સુધારા પર આધારિત છે. 

રેટિંગ એજન્સી ફિચે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડ્યો હતો 
રેટિંગ એજન્સી ફિચે નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 7.8 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો છે. મતલબ કે, ફિચ રેટિંગ્સે તેના અગાઉના અંદાજમાં 0.8 પોઈન્ટનો ઘટાડો કર્યો છે. એટલું જ નહીં, ફિચે આગામી નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ અનુમાનમાં પણ ઘટાડો કર્યો છે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે, નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો આર્થિક વિકાસ દર 6.7 ટકા રહેશે. જૂન 2022માં ફિચે તે 7.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. રેટિંગ એજન્સી ફિચના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રેઈન કલ્ટન કહે છે કે, તાજેતરની કેટલીક ઘટનાઓએ વૈશ્વિક અર્થતંત્રને ગંભીર ફટકો આપ્યો છે. જો યુરોપમાં ગેસ સંકટ છે, તો ઘણા દેશોની મધ્યસ્થ બેંકોએ વ્યાજ દરમાં વધારો કર્યો છે. જેના કારણે વિવિધ પ્રકારની કટોકટી ઊભી થઈ છે. તેવી જ રીતે ચીનની પ્રોપર્ટી કટોકટી પણ વૈશ્વિક અર્થતંત્ર પર નકારાત્મક અસર કરી રહી છે. બ્રેઈન કહે છે કે કુદરતી ગેસની અછત યુરોઝોનની અર્થવ્યવસ્થાને ખૂબ અસર કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ