બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs ire women t20 world cup 2023 match playing 11 india vs ireland player

ક્રિકેટ / છોરી કાં છોરો સે કમ હૈ.. વિરાટ કોહલી અને રોહિત નહીં સૌથી આગળ હરમનપ્રીત, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Premal

Last Updated: 08:31 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી20 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભારતીય મહિલા ટીમે દરેક સ્થિતિમાં જીત નોંધાવવી પડશે.

  • ટી20 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં જગ્યા બનાવવા ભારતીય ટીમ કરશે મથામણ
  • ભારતીય ટીમ આયરલેન્ડ સામે રમી રહી છે 
  • ભારતીય મહિલા ટીમમાં હરમનપ્રીત અને શેફાલી પર સૌની નજર

ભારતીય મહિલા ટીમ ટી20 વર્લ્ડ કપના ખિતાબ માટે મજબૂત દાવેદાર

હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપના ખિતાબ માટે મજબૂત દાવેદાર મનાઈ રહી છે અને ટીમ ઈન્ડિયાની નજર આજની મેચ પર છે. જેના માટે પહેલા આયરલેન્ડ સામે લડવુ પડશે. આ મહત્વની મેચમાં ટોસ ભારતના પક્ષમાં રહ્યો અને ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમ એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી. રાધા યાદવ મેચ માટે પૂરી રીતે ફિટ નથી. તેમની જગ્યાએ દેવિકા વિદ્યાને સામેલ કરવામાં આવી છે.

હરમનપ્રીત અને શેફાલી પર નજર 

હરમનપ્રીત કૌર પોતાની 150મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચને યાદગાર બનાવવા ઉતરી છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં તેમનુ બેટ ફર્યુ નથી. ત્રણ મેચમાં તેમણે 16,33 અને 4 રન બનાવ્યાં. હરમનપ્રીત સિવાય શેફાલી વર્માએ પણ અત્યાર સુધી ખૂબ નિરાશ કર્યા. તેમણે અત્યાર સુધી આ ટુર્નામેન્ટ 33, 28 અને 8 રનની ઈનિંગ રમી છે. 

હરમનપ્રીતે સોમવારે ઈતિહાસ રચ્યો 

સાઉથ આફ્રિકામાં ICC મહિલા ટી20 વર્લ્ડ કપમાં હરમનપ્રીત કૌર ભારતીય ટીમની આગેવાની કરી રહી છે અને આ મેચમાં તેમણે સોમવારે ઈતિહાસ રચી દીધો છે. ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકામાં ટી20 વિશ્વ કપમાં સોમવારે આયરલેન્ડ સામે રમી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્રયાસ સેમી ફાઈનલમાં જગ્યા બનાવવા પર છે. પરંતુ તેની પહેલા ટીમની કેપ્ટન હરમનપ્રીતે એક ખાસ જગ્યા પ્રાપ્ત કરી છે. હરમનપ્રીતની આ 150મી ટી20 મેચ છે. તે ક્રિકેટ ઈતિહાસમાં 150મી મેચ રમનારી પહેલી ક્રિકેટર બની ગઇ છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, ઋચા ઘોષ, દીપ્તિ શર્મા, દેવિકા, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ અને શિખા પાંડે. 

આયરલેન્ડની પ્લેઈંગ ઈલેવન: એમી હન્ટર, ગેબી લુઈસ, ઓરલા, રિચર્ડસન, લુઇસ લિટિલ, લૌરા, અર્લીન કેલી, મેરી વાલ્ડરૉન, લી પૉલ, કારા મરે, જૉર્જિના. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ