બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Ind vs Eng there is a controversy about Ravindra Jadeja wicket fans became angry

Ind vs Eng / જાડેજાની વિકેટને લઈને કેમ ઊભો થઈ રહ્યો છે વિવાદ? ફેન્સ થયા લાલચોળ

Megha

Last Updated: 11:56 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરઝની પહેલી મેચ રમાઈ રહી છે અને હાલ રવીન્દ્ર જાડેજાની વિકેટને લઈને સોશિયલ મીડિયા પર હાલ હોબાળો મચ્યો છે.

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરઝની પહેલી મેચ રમાઈ રહી છે. 
  • હાલ જાડેજાની વિકેટને લઈને સોશિયલ મીડિયા પર હાલ હોબાળો મચ્યો છે. 
  • થર્ડ અમ્પાયર પણ મુંઝવણમાં હતા કે બોલ પેડ પર પહેલા લાગ્યો કે બેટ પર.. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરઝની પહેલી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હાલમાં ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમત ચાલી રહી છે અને ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં રવિન્દ્ર જાડેજાના રૂપમાં ભારતને 8મો ફટકો લાગ્યો છે.  

આ વિકેટ સાથે જો રૂટે તેની ટીમને એક મોટી સફળતા અપાવી હતી. જાડેજાના આઉટ થયા બાદ રૂટે બીજા જ બોલ પર બુમરાહને આઉટ કર્યો અને તે સતત બે બોલમાં બે વિકેટ લઈને હેટ્રિક સુધી પહોંચી ગયો. જોકે, રૂટ તેની હેટ્રિક પૂરી કરી શક્યો નહોતો. મોહમ્મદ સિરાજે તેની હેટ્રિક બોલ પર સારો બચાવ કર્યો હતો. આ મેચમાં રૂટે અત્યાર સુધી ચાર વિકેટ ઝડપી છે.

જો કે આ દરમિયાન જાડેજાની વિકેટને લઈને સોશિયલ મીડિયા પર હાલ હોબાળો મચ્યો છે. વાત એમ છે કે જાડેજા રૂટની બોલ પર ડિફેન્સીવ શૉટ રમવા જઈ રહ્યો હતો પરંતુ તે શૉટ મિસ કરી ગયો અને એ બોલ બેટ અને પેડ સાથે ટકરાઇ હતી. એ બાદ ઓન ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. 

આ બાદ જાડેજાએ રિવ્યુ લીધો હતો. પરંતુ થર્ડ અમ્પાયર પણ મુંઝવણમાં હતા કે બોલ પેડ પર પહેલા લાગ્યો કે બેટ પર.. આ બાદ ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય માન્ય રાખવામાં આવ્યો હતો. જો કે સોશિયલ મીડિયા પર લોકોનું માનવું છે કે જાડેજા એ સમયે આઉટ નહતો અને બોલ પહેલા બેટ પર લાગી હતી. 

વધુ વાંચો: કોણ છે તન્મય અગ્રવાલ? જેને 147 બોલમાં ત્રેવડી સદી ફટકારીને સર્જ્યો ઇતિહાસ, આ દિગ્ગજોને પણ પાછળ છોડ્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ભારતનો પ્રથમ દાવ 436 રન પર સમાપ્ત થયો હતો. આ પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા હતા. હાલ ઈંગ્લેન્ડ તેણી બીજી ઇનિંગ રમી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ