બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs ENG england not difficult to beat just different says ravindra jadeja

સ્પોર્ટ્સ / 'ઇંગ્લેન્ડને હરાવવું મુશ્કેલ નથી પરંતુ...', IND vs ENG ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રવિન્દ્ર જાડેજાનું નિવેદન

Arohi

Last Updated: 09:49 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs ENG: રાજકોટમાં રમાવવા જઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રવિન્દ્ર જાડેજાએ કહ્યું છે કે ઈંગ્લેન્ડને હરાવવું મુશ્કેલ નથી પરંતુ તે અલગ વિચારે છે અને તેમને અલગ રીતે વિચારીને હરાવી શકાય છે. સીરિઝ હજુ બરાબર છે.

  • ત્રીજી ટેસ્ટ પહેલા જાડેજાનું નિવેદન 
  • ઈંગ્લેન્ડને હરાવવું મુશ્કેલ નહીં 
  • પરંતુ અલગ રીતે વિતારવું પડશે 

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ બરાબરી પર છે. બન્ને ટીમોને ત્રીજી ટેસ્ટ મેચ પહેલા એક લાંબો બ્રેક મળ્યો છે. એક વખત ફરીથી સીરિઝની શરૂઆત થશે. કારણ કે હજુ પણ સીરિઝની હાર-જીતનો નિર્ણય થવાનો બાકી છે. 

ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિંદ્ર જાડેજાનું માનવું છે કે ડોમેસ્ટીક ટીમ સીરિઝની બાકી મેચોમાં ઈંગ્લેન્ડના પડકારનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે. ત્રીજી ટેસ્ટ મેચ આજ એટલે કે ગુરૂવાર 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. તેમને વિશ્વાસ છે કે ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા પડકાર અલગ છે અને જરૂરી નથી કે મુશ્કેલી થાય. 

'ઇંગ્લેન્ડને હરાવવું મુશ્કેલ નથી પરંતુ...'
રવિન્દ્ર જાડેજાએ મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું, "હું એવું નહીં કહું કે તેમને હરાવવું મુશ્કેલ છે. કારણ કે તેમની ક્રિકેટ રમવાની શૈલી આક્રામક છે. આટલા વર્ષોમાં જે પણ ટીમ ભારત આવી છે તેમના માટે ભારત આવવું, ભારતીય વિકેટો પર રમવુ અને ભારતીય પરિસ્થિતિઓમાં જીતવું સરળ નથી રહ્યું. પરંતુ આ સીરિઝમાં અહીં સુધી કે પહેલી ટેસ્ટ પણ જે આપણે હારી ગયા તેમાં 190 રનોથી આગળ હવા અને ત્યાંથી અમે નીચે આવી ગયા." 

વધુ વાંચો:  T20 વર્લ્ડ કપમાં કેપ્ટન કોણ? રોહિત કે પછી હાર્દિક, BCCI સચિવ જય શાહે એલાન કરી ચોંકાવ્યા

જાડેજાએ જણાવ્યું, "બીજી ઈનિંગમાં નાની ભૂલના કારણે અમે મેચ હારી ગયા. એવું નથી કે ઈંગ્લેન્ડને હરાવવું મુશ્કેલ છે. પરંતુ તે અલગ શૈલીથી રમે છે અને તેને સમજવામાં થોડો સમય લાગે છે. એક વખત જ્યારે તમે તેમની શૈલી અને દૃષ્ટિકોણને સમજી જાઓ છો તો અમે તેના અનુસાર અમારા ખેલની યોજના બનાવી શકરીએ છીએ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ