બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS rohit sharma call kl rahul to collect trophy

ક્રિકેટ / IND vs AUS: જે મહેનત કરે શ્રેય એને જ મળવો જોઈએ! સીરિઝ જીત્યા બાદ રોહિત શર્માએ ટ્રોફીને હાથ ન લગાવ્યો, આ ખેલાડીને કર્યો આગળ

Arohi

Last Updated: 02:11 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS: ઓસ્ટ્રેલિયાના સામે છેલ્લી વનડે હાર્યા બાદ પણ ભારતે 3 મેચોની સીરિઝને 2-1થી પોતાના નામે કરી લીધી. પરંતુ સીરિઝ જીત્યા બાદ પણ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટ્રોફીને હાથ ન લગાવ્યો. જાણો કેમ....

  • ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીતી સિરીઝ 
  • પરંતુ રોહિત શર્માએ ન લીધી ટ્રોફી 
  • કહ્યું- જે મહેનત કરે શ્રેય એને જ મળવો જોઈએ!

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના સામે વનડે સીરિઝની છેલ્લી મેચ 66 રનોથી હારી ગઈ. જોકે તેના બાદ પણ 3 મેચોની સીરિઝ પર 2-1થી જીત હાસેલ કરી. ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ અને માર્નલ લાબુશેનની હાફ સેન્ચુરીની મદદથી ઓસ્ટ્રેલિયાએ બુધવારે રાજકોટના એસસીએ સ્ટેડિયમમાં ત્રણ મેચોની સીરિઝના અંતિમ વનડેમાં ભારતના સામે 50 ઓવરમાં 352/7 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. કેપ્ટન રોહિત શર્માએ શાનદાર શરૂઆત કરી પરંતુ ટીમ ઈન્ડિયાની ઈનિંગ 286 રનોની રહી.

રોહિતે ટ્રોફી ન લીધી 
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સીરિઝ જીત્યા બાદ એવોર્ડ સેરેમની વખતે ટ્રોફીને હાથ પણ ન લગાવ્યો. હકીકતે ટ્રોફી કલેક્ટ કરવાનો સમય આવ્યો તો રેહિતે કેએલ રાહુલને આગળ કરી દીધો. રાહુલ સીરિઝની શરૂઆતી બે મેચોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા. 

પહેલા તો રોહિત ફોટો માટે ફ્રેમમાં પણ ન હતા ગયા. પરંતુ નિરંજન શાહના બોલાવવા પર તેઓ ત્યાં ગયા. ત્યાર બાદ પણ રોહિતે ટ્રોફી ન લીધી. તેમની પાસે ઉભા થઈને ફક્ત થમ્સ અપનો ઈશારો કર્યો. 

રોહિતે પાવરપ્લેમાં જ માર્યા 50 રન 
રોહિત શર્મા આ મેચમાં અલગ જ મૂડમાં હતા. પહેલી જ ઓવરમાં તેમણે બોલરોની ધોલાઈ કરી નાખી. ભારતીય ઈનિંગની 7મી ઓવરમાં રોહિતે પોતાની 5મી સીક્સ ફટકારી. પૈટ કમિંસથી લઈને મિચેલ સ્ટાર્ક અને જોશ હેજલવુડની ઓવર પણ તેમણે ખૂબ ધોઈ. 31 બોલમાં રોહિત શર્માએ સેન્ચુરી મારી દીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ