બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / IND vs AUS Final: India in a strong position in the match, Australia lost 3 wickets in the first innings, Smith was surprised to be out.

વર્લ્ડ કપ 2023 / IND vs AUS Final: મેચમાં ભારત મજબૂતમાં સ્થિતિમાં, પ્રથમ પડાવમાં જ ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ ખેરવી, આઉટ થયેલો સ્મિથ હેરાન

Vishal Khamar

Last Updated: 10:20 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડીટમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતું ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. 16 ઓવરનાં અંકતે ઓસ્ટ્રેલિયાએ 87 રને 3 વિકેટ પડી જવા પામી હતી.

  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ
  • ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી
  • ભારતીય બોલર બુમરાહે 2 અને શમીએ 1 વિકેટ ઝડપી

 ઓસ્ટ્રેલિયામાં-ભારત વચ્ચે વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત રહી હતી. ત્યારે ઓપનીંગ બેટ્સમેન તરીકે વોર્નર અને હેડ બંને રમવા માટે આવ્યા હતા. ત્યારે પહેલી ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઝડપી રન બનાવવાની શરૂઆત કરી હતી. પ્રથમ ઓવરનાં અંતે ઓસ્ટ્રેલિયાનાં 15 રન થયા હતા. ત્યાર બાદ મોહંમદ શમીને ઓવર આપવામાં આવતા શમીની ઓવરનાં બીજા બોલ પર વોર્નર આઉટ થતા જ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. 

બુમરાહે 2 જ્યારે શમીએ 1 વિકેટ લીધી હતી
ત્યાર બાદ મીચેલ માર્શ મેદાન પર આવ્યા હતા. ત્યારે મીચેલ માર્શે 15 બોલમાં 15 રન બનાવ્યા હતા. બુમરાહે મીચેલ માર્શની વિકેટ ઝડપી હતી. મીચેલનાં આઉટ થયા બાદ સ્મિથ મેદાન પર ઉતર્યા હતા. પરંતું બુમરાહે થોડા જ સમયમાં સ્મિથને પેવેલીયન પરત મોકલી દીધા હતા.જે બાદ લાબુશેન મેદાન પર ઉતર્યા હતા. ત્યારે ભારતીય બોલરોમાં બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે શમીએ એક વિકેટ લીધી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ પડી જતા ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં આવી જવા પામી હતી.

ભારતે ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના આંગણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર જંગ ખેલાઈ રહ્યો છે. જેમાં ભારતના બેસ્ટમેનોએ ધાર્યા મુજબનો સ્કોર ન કરતા જીતને લઈને ચાહકોમાં ચિંતા વ્યાપી રહી છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ધુરંધરોનું નબળું પ્રદર્શન રહ્યું છે. ઓસ્ટ્રેલિયાને ટીમ ઇન્ડિયાએ 241 રનનો ટાર્ગેટ આવ્યો છે. જેમાં રોહિત 47, કોહલીના 54 તો રાહુલે 66 રન બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ