બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / increasing force of heart attack case in gujarat

ચેતજો / ગુજરાતમાં હાર્ટ એટેકથી આજે વધુ એકનું મોત, નવરાત્રીમાં હ્રદયરોગ સંબંધી 766 કેસો નોંધાયા, યુવાનોમાં સૌથી વધુ જોખમ

Manisha Jogi

Last Updated: 08:32 AM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. યુવાનો પર હ્રદયરોગ હુમલાનું સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે. આજે પણ એક યુવતીનું હ્રદયરોગના કારણે મૃત્યુ થયું છે.

  • હાર્ટ એટેકના કારણે થતા મોતની સંખ્યામાં સતત વધારો
  • યુવાનો પર હ્રદયરોગ હુમલાનું સૌથી વધુ જોખમ
  • આજે પણ એક યુવતીનું હ્રદયરોગના કારણે મૃત્યુ

ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોમાં હ્રદયરોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નવરાત્રીમાં હ્રદયરોગ સંબંધિત 766 કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા નોરતે મહાનવમીના દિવસે 32 કાર્ડિયાક ઈમરજન્સી નોંધાઈ છે. ગઈકાલે મંગળવારે પણ હાર્ટ એટેક આવવાને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો, તો આજે પણ એક યુવતીનું હ્રદયરોગના કારણે મૃત્યુ થયું છે.

યુવાનો પર હ્રદયરોગ હુમલાનું સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે. હાર્ટ એટેકના કારણે આજે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તળાજાના દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ છે. દેવલી ગામની જીજ્ઞા બારૈયા નામની યુવતીને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે. રાત્રે સુઈ ગયા પછી યુવતી સવારે ઉઠી જ નહોતી. 

ગઈકાલે અમદાવાદમાં પણ હાર્ટ એટેકને કારણે 36 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે ચાંદખેડામાં રહેતા શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગના મંત્રી વિશાલ સોલંકીને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ