બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

VTV / બિઝનેસ / incentive of 0 75 percent buying fuel via any digital mode at petrol pumps

મોટો ઝટકો / વાહનચાલકો ધ્યાન આપે: ઓયલ કંપનીઓ ખોટના ખાડામાં જતાં પેટ્રોલ પંપ પર મળતી આ છૂટ બંધ કરી દીધી

Pravin

Last Updated: 02:15 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવે વધારો ઝીંકવામાં આવ્યો હતો. ક્રૂડ ઓયલના ભાવમાં ઉછાળા બાદ ઓયલ માર્કેટિંગ કંપનીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

  • મોંઘવારી માથે વધુ એક બોઝ
  • પેટ્રોલ પંપ પર મળતી છૂટ બંધ
  • ઓયલ કંપનીઓને નુકસાન જતાં લીધો આ નિર્ણય

હાલમાં સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવે વધારો ઝીંકવામાં આવ્યો હતો. ક્રૂડ ઓયલના ભાવમાં ઉછાળા બાદ ઓયલ માર્કેટિંગ કંપનીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આવા સમયે આપને નુકસાન ઘટાડવા માટે ઓયલ માર્કેટિંગ કંપનીઓ ડિજિટલ પેમેન્ટ કરવા માટે મળતી છૂટને પાછી લેવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ સાર્વજનિક ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકે આ લાભ ગ્રાહકોને આપવાનો બંધ કરી દીધો છે. ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવા અને ગ્રાહકોને સુવિધાને ધ્યાનમાં રાખતા પેટ્રોલ પંપ પર ડિજિટલ પેમેન્ટ કરવા પર 0.75 ટકાની છૂટ મળતી હતી. 

પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપ પર ઈંધણની ખરીદી માટે ડિજિટલ રીતે ચૂકવણી કરવા પર મળતી 0.75 ટકા છૂટ પાછી લેવાનો નિર્ણય કર્યો છે. પીએનબીએ ગત મહિનાથી ગ્રાહકોને આ છૂટ આપવાની બંધ કરી દીધી છે. બેંકે કહ્યું કે, પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ આ સુવિધાને પાછી લઈ લીધી છે. 

મેથી ગ્રાહકોને છૂટ આપવાનું બંધ 

પીએનબીની વેબસાઈટ પર નાખવામા આવી વિગતો અનુસાર, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશને સૂચિત કર્યું છે કે, ઓએમસીએ પેટ્રોલ પંપ પર ઈંધણ ખરીદવામાં ડિજિટલ રીતે ચૂકવણી કરતા મળતી 0.75 ટકા છૂટને પાછી લેવાનો નિર્ણય કર્યો છે. પીએનબીએ કહ્યું કે, ત્યાર બાદ તેને મેથી ગ્રાહકોને આ છૂટનો લાભ આપવાનું બંધ કરી દીધું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ