બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara, son-in-law killed mother-in-law with a rod in the head

વડોદરા / સાસુ વારંવાર પૈસા બાબતે અપમાન કરતાં વચ્ચેથી કાઢ્યો કાંટો,સળિયા ઝીંકી કરી કરપીણ હત્યા, જમાઈની ધરપકડ

Dinesh

Last Updated: 05:32 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં જમાઈએ સાસુના માથામાં સળિયા મારી કરી હત્યા, વિરલ છાપરીયાએ તેના સાસુ ઇન્દુબેન ચૌહાણની હત્યા કરી નાંખી

  • જમાઈએ સાસુની સળિયા મારી કરી હત્યા
  • જમાઇ આપી હતી સાસુ ગુમ થયાની ફરિયાદ
  • પોલીસે તપાસમાં જમાઈ જ હત્યારો નીકળ્યો


ગુનાખોરો બેફામ બન્યા હોય તેવી વર્તમાનમાં ઘટના સામે આવી રહી છે, વડોદરામાંથી હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જમાઈએ સાસુના માથામાં સળિયા મારી હત્યા કરી નાંખી છે. વિરલ છાપરીયાએ તેના સાસુ ઇન્દુબેન ચૌહાણની હત્યા કરી નાંખી છે. 

મૃતક

આતંરિક વિવાદના કારણે હત્યા
વડોદરામાં જમાઈએ જ સાસુની હત્યા કરી નાંખી હતી બાદ સાસુ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, આતંરિક વિવાદના કારણે હત્યા કરી હોવાનુ પ્રાથમિક કારણમાં સામે આવ્યો છે. સાસુ વારંવાર પૈસા બાબતે જમાઈને અપમાનિત કરતા જમાઈએ સાસુંની હત્યા કરી નાંખી હતી.

આરોપી

આરોપીની પોલીસે ધરપકડ કરી
જે સમગ્ર મામલે પોલીસે તપાસ કરતાં જમાઈ જ હત્યારો નીકળ્યો હતો. પાણીગેટ પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે ઘટનાથી સમગ્ર પંથકમાં અરરાટી મચી જવા પામી છે. તેમજ બનાવને લઈ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ