બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / In Udhana area in Surat, headstrong people terrorized the petrol pump

ક્રાઈમ / VIDEO : સુરતમાં લુખ્ખાઓની દાદાગીરી, પેટ્રોલ પંપ પર મચાવ્યો ઉત્પાત, ગાડી ચાલકોને માર માર્યો

Dinesh

Last Updated: 10:48 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat news : સુરતમાં અસામાજિક તત્વોનોને જાણે કાયદોનો કોઈ ડર ન હોય તે રીતે શહેરમાં રીતસરનો આતંક મચાવી રહ્યા છે, એક પેટ્રોલ પંપ પર ટુવ્હીલ પર આવેલા 4 શખ્સોએ રીતસરની દાદાગીરી કરી

  • સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો  
  • ઉધના વિસ્તારમાં માથાભારે શખ્સોએ કરી મારમારી
  • પેટ્રોલ પંપ પર 4 શખ્સોની દાદાગીરી  


સુરતમાં અસામાજિક તત્વોનોને જાણે કાયદોનો કોઈ ડર ન હોય તે રીતે શહેરમાં રીતસરનો આતંક મચાવી રહ્યા છે. ઉધના વિસ્તારના એક વીડિયો સામે આવ્યો છે, જ્યાં એક પેટ્રોલ પંપ પર ટુવ્હીલ પર આવેલા 4 શખ્સોએ રીતસરની દાદાગીરી કરી છે.

માથાભારે શખ્સોએ કરી મારમારી
માથાભારે આ શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ આગળ જતા એક ફોર વ્હિલર ગાડીના ચાલકને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટન ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના બાદ સુરતમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે.

કાયદો અને વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો
શહેરમાં વધતા દૂષણોને ડામવા અતિઆવશ્યક છે, પરંતુ આ કાયદા વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી હોય તેવું આ વીડિયોના માધ્યમથી જોઈ શકાય છે. લુખ્ખાગીરી બતાવી પોલીસને ખુલ્લેઆમ ફડકાર ફેંકતો વીડિયો સામે આવ્યો છે. જો કે, આ વીડિયો પછી પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ