બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / In the toss itself, the Ahmedabadites upset the Pakistanis

World Cup 2023 / VIDEO: ટોસમાં જ અમદાવાદીઓએ પાકિસ્તાનીઓને ખિજવ્યા! બાબર આઝમે બોલવાનું શરૂ કર્યું અને હજારો લોકોએ જુઓ શું કર્યું

Priyakant

Last Updated: 03:17 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 News: બાબર આઝમ વિરૂદ્ધ બૂમાબૂમ કર્યા બાદ પાકિસ્તાની ચાહકો નારાજ થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ લખવાનું શરૂ કર્યું

  • ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ દરમિયાન બાબર આઝમને લોકોએ ખીજવવા લાગ્યા 
  • બાબર આઝમે બોલવાનું શરૂ કર્યું અને હજારો લોકોએ બૂમાબૂમ કરી મૂકી 
  • બાબર આઝમ વિરૂદ્ધ બૂમાબૂમ કર્યા બાદ પાકિસ્તાની ચાહકો નારાજ થઈ ગયા

World Cup 2023 : ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ દરમિયાન બાબર આઝમ સાથે કંઈક એવું થયું જેના વિશે તેણે વિચાર્યું પણ નહીં હોય. તમને જણાવી દઈએ કે, ટોસ પછી તરત જ બાબર આઝમ વિરુદ્ધ હોબાળો થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ચાહકોએ ધૂમ મચાવી હતી. ટોસ હાર્યા બાદ બાબર આઝમે જેવુ કઈક કહ્યું કે, તરત જ સ્ટેડિયમમાં બેઠેલા પ્રશંસકો બૂમાબૂમ કરવા લાગ્યા.

બાબર આઝમ વિરૂદ્ધ બૂમાબૂમ કર્યા બાદ પાકિસ્તાની ચાહકો નારાજ થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ લખવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે બાબર આઝમ ભારત સામે ટૉસ હારી ગયો હતો. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 

પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ બોલવાનું શરૂ કરતાની સાથે જ હજારો ચાહકોએ ટોસ પર સામૂહિક રીતે બૂમ પાડી હતી. જોકે પાકિસ્તાની કેપ્ટન આનાથી અવ્યવસ્થિત દેખાતા હતા અને કોમેન્ટેટર સાથે બોલતા રહ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિર્ણાયક મુકાબલામાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ