બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / In the history of IPL, Shubman Gill created a big record by knocking out Virat, Raina and Sanju

અમદાવાદ / IPLના ઈતિહાસમાં શુભમન ગીલનો મોટો ધમાકો, વિરાટ, રૈના અને સંજુને પછાડીને સર્જ્યો મોટો રેકોર્ડ

Priyakant

Last Updated: 04:45 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગીલે સૌથી નાની ઉંમરમાં 2000 રન પૂરા કરતા સંજુ સેમસન, વિરાટ કોહલી અને સુરેશ રૈનાને પાછળ છોડી દીધા

  • IPLના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શુભમન ગીલનો વધુ એક રેકોર્ડ 
  • શુભમન ગીલ આ લીગમાં 2000 રન પુરા કરનાર બીજો સૌથી યુવા ખેલાડી બન્યો 
  • ગીલે 23 વર્ષ 214 દિવસની ઉંમરે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 13 રન બનાવ્યા

IPLના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શુભમન ગીલે વધુ એક મોટો ધમાકો કર્યો છે. વાત જાણે એમ છે કે, શુભમન ગીલ આ લીગમાં 2000 રન પુરા કરનાર બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. શુભમન ગીલે 23 વર્ષ 214 દિવસની ઉંમરે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 13 રન બનાવ્યા ત્યારે આ સિદ્ધિ મેળવી હતી.

IPLમાં સૌથી નાની વયે 2000 રન બનાવવાનો રેકોર્ડ રિષભ પંતના નામે છે, જેણે માત્ર 23 વર્ષ અને 27 દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું હતું. આ પછી ગીલનું નામ આવે છે. ગીલે સૌથી નાની ઉંમરમાં 2000 રન પૂરા કરતા સંજુ સેમસન, વિરાટ કોહલી અને સુરેશ રૈનાને પાછળ છોડી દીધા છે.

IPLમાં 2000 રન પૂરા કરનાર સૌથી યુવા ખેલાડી

  • રિષભ પંત, 23 વર્ષ 27 દિવસ
  • શુભમન ગિલ, 23 વર્ષ 214 દિવસ
  • સંજુ સેમસન, 24 વર્ષ 140 દિવસ
  • વિરાટ કોહલી, 24 વર્ષ 175 દિવસ
  • સુરેશ રૈના, 25 વર્ષ 155 દિવસ

શું છે શુભમન ગિલનો IPL રેકોર્ડ
શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે. આ મેચને બાદ કરતાં ગિલ અત્યાર સુધીમાં 76 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 1977 રન બનાવ્યા હતા. ગિલે આ લીગમાં 15 અડધી સદી ફટકારી છે. તેણે 50 સિક્સર અને 202 ફોર ફટકારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ