બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / સુરત / In Surat, a teenager addicted to online gaming misbehaved with his father

ચોંકાવનારી ઘટના / પબજીના રવાડે ચઢેલા 16 વર્ષીય દીકરાને ઠપકો આપવો પિતાને ભારે પડ્યો, માર્યો ધક્કો, TV પણ ફોડી નાખ્યું

Dinesh

Last Updated: 01:39 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા કિશોરે પોતાના પિતા સાથે ગેરવર્તન કર્યુ, પરિવારે પોલીસ સ્ટેશનની મદદથી બાળકને સમજાવવાનો પ્રયાસ કર્યો

  • સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો 
  • ગેમિંગના રવાડે ચડેલા કિશોરનું કારસ્તાન
  • કિશોરે પિતા સાથે કર્યુ ગેરવર્તન 


Surat News: ઓનલાઈન ગેમ રમતા બાળકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈ ગેમ રમતા પુત્રનો કડવો અનુભવ સુરતના પરિવારને થયો છે. ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા કિશોરે પિતા સાથે ગેરવર્તન કર્યુ છે. ગેમમાં રૂપિયા હારી ગયેલા કિશોરને પિતાએ ઠપકો આપતા તેણે પિતાને ધક્કો મારી ટીવી ભોડી નાંખ્યું હતું.

બાળકોને મોબાઈલ આપતા પહેલા સાચવજો... એક 13 વર્ષની છોકરીએ ગેમ પાછળ ખર્ચી  નાખ્યા 52 લાખ રૂપિયા, માતા દંગ રહી ગઈ / Save mobiles before giving them to  child... A 13-year-old ...

લાલબત્તી સમાન કિસ્સો
સુરતમાં ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા કિશોરે પોતાના પિતાને ધક્કો માર્યો છે. વાત જાણે આમ છે કે, ગેમમાં રૂપિયા હારી ગયેલા કિશોરને પિતાએ ઠપકો આપતા તેણે પિતા સાથે ગેરવર્તન કર્યું હતું. ગુસ્સામાં આવેલો કિશોરે ઘરનું TV પણ ફોડી નાખ્યું હતું. પરિવારે પોલીસ સ્ટેશનની મદદથી બાળકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો

ગેમિંગના રવાડે ચડતા યુવાનો
આજકાલ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા યુવાનો દેવાના ડુંગર તળે દબાઈ જાત છે તેમજ માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે. જેમાં પણ ઓનલાઈન જુગાર રમાડતી ગેમ એપ્લિકેશનની જ્યારે ભરમાર જોવા મળી રહી છે ત્યારે આવા સમયે મોબાઈલ વપરાશકર્તાઓ આવી એપ્લિકેશનની જાળમાં ફસાઈ જતા જોવા મળે છે.આવો જ એક બનાવ સુરતથી સામે આવ્યો જ્યાં એક કિશોર માનસિક સંતુલન ગુમાવી પરિવાર સાથે ગેરવર્તન કર્યો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ