બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Sabarkantha, in the absence of parents, the grandmother of a one and a half year old child died.

કળજુગ / સાબરકાંઠામાં માતા-પિતાની ગેર હાજરીમાં દોઢ વર્ષના બાળકનું દાદીએ જ ઢીમ ઢાળી દીધુ

Mehul

Last Updated: 05:16 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં દાદીએ પૌત્રની હત્યા કરી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મામાં દાદીએ દોઢ વર્ષના પૌત્રની હત્યા કરી નાંખી. તો નસવાડીમાં પુત્રએ પિતાની કરી હત્યા

  • સાબરકાંઠામાં દાદીએ પૌત્રની હત્યા કરી 
  • માતા-પિતાની ગેરહાજરીમાં દાદીનું કૃત્ય 
  • ખેડબ્રહ્મા પોલીસે મહિલાની કરી  ધરપકડ

સાબરકાંઠામાં દાદીએ પૌત્રની હત્યા કરી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મામાં દાદીએ દોઢ વર્ષના પૌત્રની હત્યા કરી નાંખી છે. બાળકના માતા-પિતા મજૂરીકામ માટે રાજસ્થાન ગયા હતા, તે સમયે આ ઘટના બની હતી. પૌત્રની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે કારણ હજુ અકબંધ છે. આ મામલે ખેડબ્રહ્મા પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નસવાડીમાં પુત્રએ કરી પિતાની હત્યા 

તાલુકાના દામણીયા આંબા ગામે પુત્રએ જ પિતાની હત્યા કર્યાનો બનાવ બન્યો છે. આરોપી પુત્રએ તુવેર ન વેચવા દેવા જેવી નજીવી બાબતે પોતાના પિતાની હત્યા કરી છે. આરોપી પુત્રને ગામની દુકાનમાં 40 રૂપિયા ચુકવવાના બાકી હતા. જેથી તેણે તુવેર વેચવાનું વિચાર્યું હતું. જેમાં પિતા સહમત ન થતાં લાકડી અને લોખંડની પરાઈથી તેની હત્યા કરવામાં આવી છે. જે બાદ પોલીસે ગણતરીના કલાકમાં આરોપી પુત્રની ધરપકડ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ